રાંધવાની સૂચનાઓ
- 1
પાવ ને આ રીતે કાપો, બટર મા લસણ ને કડી કાપી ને નાખો, કોથમીર કાપીને નાખો, ચીઝ છીણી ને લસણ કાપીને નાખો, કોથમીર નાખો,બંન્ને મા ચિલી ફ્લેક્સ નાખો, લીલું મરચું નાખો ઝીણું કાપીને મીઠું નાખો,,
- 2
પાવ ની વચ્ચે બન્ને મિશ્રણ લગાવો, બરાબર ભરો,,
- 3
માઈક્રોવૈવ મા માઈક્રો + ગ્રીલ 600c,, 2 મિનિટ ગ્રીલ કરો, તૈયાર છે, ખાવા માટે
Similar Recipes
-
સુપ્રિમ ચીઝ ટોસ્ટ
જલ્દીથી બને,, નાસ્તા ના ડબ્બા માટે પણ ચાલે, સવારના નાસ્તા મા પણ ચાલે, જલ્દી બની જાય, અને બધા ને ગમે એવી વાનગી Nidhi Desai -
-
-
ચીઝી મસાલા પાવ
#RB20#SFR#cookpadindia#cookpadgujaratiમસાલા પાવ એ મોઢામાં પાણી લાવે તેવું મસાલેદાર મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે. તે માખણથી ભરેલા લાદી પાવની અંદર મસાલેદાર ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ,ચીઝ ભરીને બનાવવામાં આવે છે. અમે સ્ટાર્ટર અથવા સાંજના ટી ટાઇમ સ્નેક તરીકે આ સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લઈએ છીએ. ઉપરાંત, તમે કહો તે પહેલાં, હા, મસાલા પાવનો સ્વાદ પાવભાજી જેવો છે કારણ કે ઘટકોનો એક ભાગ કાંદા, ટામેટાં, કેપ્સિકમ અને પાવભાજી મસાલા પાઉડર જેવું જ છે. તેમ છતાં, તે અલગ રીતે પીરસવામાં આવે છે.મારા ઘરમાં તો બધાને ઝટપટ બનતી આ રેસિપી ખૂબ પસંદ છે.આપ પણ ટ્રાય કરશો. Riddhi Dholakia -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
-
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
બેક્ડ મેગી (Baked Maggi Recipe In Gujarati)
#ડીનર આ રેસીપી વધારે પાસ્તા મા બનાવી હશે ક્યાં તો ખાધી હશે, બેક્ડ મેગી ને થોડી અલગ રીતે અને જલ્દીથી કંઈ સારી રેસીપી ખાવાની ઈચ્છા હોય,, તો આ રેસીપી મસ્ત લાગે છે, અને ટેસ્ટી સાથે જલ્દી બની જાય છે Nidhi Desai -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
-
ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ (Grill Cheesy Garlic Masala Paav Recipe In Gujarati)
#GA4 #Week24 NIRAV CHOTALIA -
ઇન્સ્ટંટ ગાર્લીક ચીઝ પાવ (Instant Garlic Cheese Pizza Pav Recipe In Gujarati)
#GA4#Week7#breakfastખુબ જ ઇન્સ્ટંટ અને મઝેદાર બનાવવામાં ખુબ જ સરસ આ પાવ ગમે ત્યારે બનાવી શકાય છે... Hiral Pandya Shukla -
મેગી પિઝ્ઝા
લોકડાઉન મા પિઝ્ઝા ખાવાનુ મન થયું,, મેગી પિઝ્ઝા ખાવાની અલગ જ મઝા છે, જલ્દી થી બની જાય છે, અને ઓછી સામગ્રી થી બની જાય છે Nidhi Desai -
પીઝા સ્લાઈડર
#RB13 #Week13 #post13 #JSR આ વાનગી પાઉંભાજી ના પાઉં અથવા વડાપાઉં ના બન થી બનાવી શકાય , ઝડપથી ઓછા સમયમા પિઝઝા ની મઝા લેવી હોય તો આ વાનગી ખૂબ જ પસંદ આવે એવી છે, તવી ઉપર પણ બનાવી શકાય અને માઇક્રોવેવ મા પણ બનાવી શકાય Nidhi Desai -
ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
-
-
સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
#નોનઇન્ડિયન#પોસ્ટ5ઇટાલિયન બ્રેડસ હંમેશા ખાવામાં મઝા આવતી હોય છે. અને જો ઈ મસાલેદાર અને બટર ચીઝ થી ભરપૂર હોય તો પછી તો પૂછવું જ સુ. બાળકો થી લઇ ને નાના મોટા બધા ને મઝા આવે એવી બ્રેડ ઘરે આસાની થી બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
-
પાવ ભાજી હોટ પોટ (Paubhaji Hotpot Recipe In Gujarati)
પાવ ભાજી હોટ પોટ મારી ઇન્નોવેટિવ રેસિપી છે.જેમાં પાવ અને ભાજી ને પોટ બનાવી ને સર્વે કરવા માં આવે છે Namrata sumit -
સ્વીટ ચીઝી ટોસ્ટ
#cookpadindia#cookpadgujrati#RB2ગરમી ની સીઝન માં જટપટ બને એવી રેસિપિ નાના બાળકો ને તો ખૂબ્ ભાવે એવી ચીઝ વાડી રેસીપી. તમે પણ ટ્રાય કરો જરૂર ગમશે.🥰 Acharya Devanshi -
વેજ મસાલા ખીચડી સાથે તડકા લસણીયા છાસ
એક ની એક વાનગી ને દરવખતે અલગ બનાવવુ જરૂરી છે તો ખાવા ના મઝા આવે, ખીચડી છાસ બધા બનાવતા હશે, જ આ રીતે અલગ નવુ ટ્રાઇ કરવુ જોઇએ, Nidhi Desai -
પીઝા ખારી (Pizza Khari Recipe In Gujarati)
#NFR- ઉનાળા માં ગરમી વધુ હોવાથી રોજ કઈક નવું ખાવાનું મન થાય છે પણ ગરમી માં ગેસ પાસે જવાનું જરાય ગમતું નથી.. પણ એવી ઘણી વાનગીઓ છે જે ઝડપથી અને ગેસ ના ઉપયોગ વિના બને છે.. અહી એવી જ એક મસ્ત ડીશ પ્રસ્તુત કરેલ છે.. એક વાર ટ્રાય કરશો તો બહુ જ મજા આવશે.. Mauli Mankad -
દાળખીચડી Daalkhichadi recepie in Gujarati
#નોથૅ મિક્સ દાળ અને ભાત અને લસણ, કાંદા, ટામેટાં ઉમેરીને બનાવવામાં આવે છે આ દાળખીચડી દહીં, રાયતા સાથે ખાવા મા આવે છે, મેં આ કુકરમા બનાવી છે, ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે, અને દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય એવી હેલ્ધી વાનગી છે, જલ્દીથી બની જાય એવી દાળ ખીચડી Nidhi Desai -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11681902
ટિપ્પણીઓ