ચીઝ મસાલા પાવ (Cheese Masala Pau Recipe In Gujarati)

Shah Leela
Shah Leela @Shah_Leela

ચીઝ મસાલા પાવ (Cheese Masala Pau Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45  મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 100 ગ્રામ ઝીણી સેવ
  3. જરૂર મુજબ લીલી ચટણી
  4. જરૂર મુજબ લાલ ચટણી
  5. જરૂર મુજબ ચીઝ
  6. 1 પેકેટ પાવ
  7. 1 નાની ચમચીગરમ મસાલો
  8. 3-4 નંગ લીલા મરચા
  9. 50 ગ્રામકોથમીર
  10. સ્વાદમુજબ મીઠુ
  11. 3 નાની ચમચીલાલ મરચુ
  12. 2 નાની ચમચીતેલ
  13. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

45  મિનિટ
  1. 1

    સહુથી પહેલા બટાકા બાફી લો

  2. 2

    પછી તેની ઝાલ ઉતારો પછી તેને બરાબર ક્રસ કરી લો

  3. 3

    એક પેન લો તેમા તેલ નાખો પછી તેમા ક્રસ કરેલા બટાકા નાખવા

  4. 4

    પછી તેમા બધાજ મસાલા નાખી હલાવો બરાબર હલાવી ને 5/7મિનિટ થવા દેવુ

  5. 5

    પછી નીચે ઉતારી લો પછી ઠંડુ થવા દો

  6. 6

    એક નોનટીક તવા લો પછી તેના પર બટર લગાવી પાવ શેખ વા લીલી ચટણી લગાવી

  7. 7

    લાલ ચટણી લગાવી પછી તેના પર બટાકા મસાલા લગાવો પછી તેના પર ડુંગળી, ઝીણી નાખીને ચીઝ નાખીઐ

  8. 8

    ગરમ થવા દેવુ પછી નીચે ઉતારી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Leela
Shah Leela @Shah_Leela
પર

Similar Recipes