રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક કડાઈ માં ઘી માં રાજગરાનો લોટ નાખી બદામી રંગ સુધી થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં ગરમ પાણી અને ખાંડ ઉમેરી ખુબ હલાવો
- 2
ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો તૈયાર છે રાજગરાના લોટનો શીરો બદામની કતરણ નાખી સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાજગરાના લોટનો શીરો(rajgara shiro recipe in gujarati
#ફટાફટ ઘઉંના લોટનો શીરો તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો ચાલો આજે બનાવીએ રાજગરાના લોટનો શીરો જે ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
-
રાજગરાના લોટનો શીરો(rajgarano siro in Gujarati)
#golden apron 3#વિકમીલ ૨#માઇઇબુક પોસ્ટ 16Komal Hindocha
-
-
-
-
રાજગરાના લોટનો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
રાજગરાના શીરો(Rajgira Shiro Recipe in Gujarati)
આજે અગ્યારિશ હોવા થી મે ઠાકોર જી ને ધરવા માટે રજગરા નો સિરો બનાવ્યો છે, જે તમને ગમશે.#GA4#Week 14. Brinda Padia -
-
-
શીરો(Shiro Recipe in Gujarati)
#GA4 #Week15રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
#FR#cookpadgujaratiમાત્ર 3 થી 4 ઘટકોની મદદથી જ ઝડપથી અને સરળતાથી બની જાય એવો શક્કરિયા નો શીરો બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફરાળમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
ઘઉંના લોટનો શીરો
#RB6ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે. Ankita Tank Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11712294
ટિપ્પણીઓ