રાજગરાના લોટનો શીરો(rajgara shiro recipe in gujarati

Khushbu Japankumar Vyas
Khushbu Japankumar Vyas @Khush

#ફટાફટ ઘઉંના લોટનો શીરો તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો ચાલો આજે બનાવીએ રાજગરાના લોટનો શીરો જે ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

રાજગરાના લોટનો શીરો(rajgara shiro recipe in gujarati

#ફટાફટ ઘઉંના લોટનો શીરો તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો ચાલો આજે બનાવીએ રાજગરાના લોટનો શીરો જે ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિઓ માટે
  1. 1 વાટકીરાજગરાનો લોટ
  2. 1 વાટકીપાણી
  3. 1 વાટકીખાંડ
  4. 3 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ મૂકો

  2. 2

    ઘી ગરમ થયા બાદ તેમાં રાજગરાનો લોટ ઉમેરો અને ધીમા તાપે શેકો

  3. 3

    લોટ શેકાઈ ત્યાં સુધી બીજા ગેસ પર તપેલીમાં પાણી ગરમ થવા મૂકો

  4. 4

    લોટ શેકાઈ જાય એટલે ઘી છુટું થવા માંડશે

  5. 5

    લોટ બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરો

  6. 6

    પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી ખાંડ નાખવાની છે

  7. 7

    ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી શીરાને હલાવો

  8. 8

    ગરમાગરમ શીરો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Japankumar Vyas
પર

Similar Recipes