આદુ કોથમીરની ચટણી

Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
જૂનાગઢ

#goldenapron3
# week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ લોકો
  1. ૫૦ ગ્રામ કોથમીર
  2. ૧ નંગ આદુ
  3. ૧ નંગ લીલું મરચું
  4. ૮-૧૦ સીંગદાણા
  5. ૧ ચમચી મીઠું
  6. ૧ ચમચી ખાંડ
  7. ૧ ચમચી જીરું
  8. અડધુ લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક મિક્સરજાર માં કોથમીર, આદુના ટુકડા, મરચુંના ટુકડા, શીંગદાણા, મીઠું, ખાંડ, જીરું, લીંબુનો રસ નાખી મિક્સર માં મિક્સ કરો

  2. 2

    તો ત્યાર છે આદુ કોથમીરની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
પર
જૂનાગઢ

Similar Recipes