શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી જીરાસર ચોખા
  2. ૧૧/૨ લીટર દુધ
  3. ૧૧/૨ ચમચી કસ્ટડ પાવડર
  4. ૧૧/૨ કપ ખાંડ જરૂર મુજબ
  5. ૧૦ નંગ એલચી નો ભુકો જરૂર મુજબ
  6. ૨ ચમચી પિસ્તા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ધોઈ બાફી લો.દુધ મા કસ્ટડ નાખી ઉકળવા મુકવુ (થંડા દુધ / પાણી મા કસ્ટડ પાવડર ઓગળવુ) દુધ ને ધટ્ઠ થવા દેવુ

  2. 2

    પછી તેમા બાફેલા ચોખા નાખવા ને થોડુ ધટ્ઠ થાય ત્યા સુધી ઉકાળવુ. થંડુ થાય પછી ઉપર એલચી, પિસ્તા નાખી સજાવી સવ કરવુ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes