શીરો(Shiro Recipe in Gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

#GA4 #Week15
રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે.

શીરો(Shiro Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week15
રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપરાજગરાનો લોટ
  2. 1 કપદૂધ
  3. 4-5 ચમચીઘી
  4. 5 ચમચીખાંડ
  5. ઇલાયચી પાઉડર,કાજુ,બદામની કતરણ-ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં ઘી લઈ તેમાં રાજગરાનો લોટ નાખો.

  2. 2

    લોટને હલાવતા રહી બરાબર શેકવું.કલર ચેન્જ થાય અને શેકાવાની સ્મેલ આવે ત્યાં સુધી શેકો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરો અને બરાબર હલાવો.જેથી લોટ ફૂલવા માંડશે.અહીં દૂધ ગરમ કરીને લેવું.

  4. 4

    હવે તેમાં ખાંડ નાંખી મિક્ષ કરો.અને 4-5 મિનિટ ચડવા દો.ખાંડ સ્વાદ અનુસાર વધારે-ઓછી કરી શકો.

  5. 5

    શીરો તૈયાર છે.ઇલાયચી પાઉડર નાખી મિક્ષ કરો અને કાજુ-બદામ વડે ગાર્નિશ કરો.ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

Similar Recipes