રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીના પાન ની ધોઈ અને નાના સરખા પટ્ટાના માં પાન કાપી લેવા એક નાના વાસણમાં ચણાનો લોટ લઇ તેની અંદર મરચુ મીઠુ હળદર ગરમ મસાલો ધાણાજીરું ખાંડ લીંબુ કોથમરી બધું જ ઉમેરી દેવું
- 2
ત્યારબાદ તેમાં ફ્રુટ સોલ્ટ ઉમેરવું ત્યારબાદ તેની અંદર પાણી ઉમેરી અળવીના પાનની અંદર પાતરામા ખીરું તૈયાર કરીએ તેવું ખીરુ તૈયાર કરવું
- 3
પછી તેને એકદમ હલાવી અને એક-એક કોબીના પાન ની અંદર ચણાના લોટનું ખીરું લગાડવું ત્યારબાદ તેની ઉપર બીજું પાન લગાડી તેની ઉપર પણ ખીરું લગાડવું તેની ઉપર ત્રીજું પાન લગાવી ખીરું લગાડી રોલ બનાવો હવેથી ચારણીની અંદર તે લગાડી આ બધા રોલ અંદર મુકવા અને એક મોટા તપેલામાં કાંઠો મુકી તેની અંદર ચા ર ણી મૂકી અને ઢોકળા બાફી તેમ બફાઈ જશે નાના રોલ હોવાથી ૧૦ મિનિટમાં તૈયાર થઈ જશે
- 4
ઢોકળા થઈ જાય એટલે દસ મિનિટે ઠરવા દેવા ઠરી ગયા બાદ તેના નાના નાના કટકા કરી લેવા ત્યારબાદ એક વઘારીયા માં તેલ મૂકી તેની અંદર રાય હિંગ તલ લીલા મરચા લાલ મરચા તમાલપત્ર નાંખી વઘાર તૈયાર કરી અને જે થઇ ગયેલા કોબીના પાનના પાત્રા છે તેના કટકા કરેલા હોય તેની સર્વિંગ પ્લેટમાં લઇ તેની ઉપર આ તૈયાર કરેલો વઘાર રેડો તો તૈયાર છે આપણા કોઈના પાનના પાત્રા read it
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
-
More Recipes
ટિપ્પણીઓ (2)