રાંધવાની સૂચનાઓ
- 1
હેલો ફ્રેન્ડ્સ... સૌ પ્રથમ બટેટાને બાફી લેવા ત્યારબાદ દૂધીને ખમણી તેનો છીણ તૈયાર રાખવું ત્યારબાદ એક બાઉલમાં બટાકાનો પાવડર લઈ તેમાં ૧ વાટકી પાણી નાખવું ત્યારબાદ તેમાં મરચું પાવડર હળદર મીઠું ગરમ મસાલો આ બધું નાખી મિશ્રણ તૈયાર કરવું
- 2
તૈયાર કરેલા આ મિશ્રણને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ધીમે ધીમે હલાવતા જવું
- 3
હવે આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે થોડું ઘટ્ટ થયા બાદ નીચે ઉતારી ડીશમાં પાથરી દેવું દસ મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ કરવા મુકવું ત્યારબાદ તેમાંથી નાની સાઈઝના લુવા બનાવી હળવા હાથે દબાવા પછી પેન કેક માં થોડું તેલ મૂકી પિકી ટ્રાય કરવી ગુજરાતી આતી કી ને થોડી વધારે કરાઈ થવા દેવી જેથી અંદરથી કાચી ન લાગે આ રીતે બધી ટીકી તૈયાર કરી મહેમાનોને અથવા નાસ્તામાં સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11758461
ટિપ્પણીઓ