અળવીના પાનના ઢોકળા

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દસથી બાર અળવીના પાન
  2. 250 ગ્રામચણાનો લોટ
  3. 1 ચમચીઅજમા
  4. હળદર મરચું નિમક જરૂરિયાત મુજબ
  5. ૧ ચમચી ખાંડ એક
  6. ચમચીલીંબુનો રસ
  7. ચપટીહિંગ
  8. બેથી ત્રણ ચમચા તેલ
  9. ૧ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અળવીના પાન માંથી નસો કાઢી લો તેને ધોઈ ને એક બાજુ રાખો એક તપેલીમાં ચણાનો લોટ મીઠું મરચું હળદર ખાંડ લીંબુ અજમા હિંગ આ બધું મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ તૈયાર કરો હવે એક એક પાન ઉપર તૈયાર કરેલો લોટ ચોપડી લો ૫ થી ૬ પાન ઉપર રાખી વચ્ચે લોટ રાખી ગોળા વાળી લો

  3. 3

    ત્યારબાદ ઢોકળીયામાં પાણી મૂકી ડીસો ઉપર તૈયાર કરેલાં પાન મૂકી દો ઢોકળી ઢાંકી દો 15 મિનિટ પછી તૈયાર હશે ઢોકળા

  4. 4

    એક કડાઈમાં 3 ચમચા તેલ મૂકી તેમાં રાઈ જીરુ તલ હિંગ તમાલપત્ર બાદીયાના બધું જ નાખી ગોળ કાપેલા ઢોકળા વઘારો. પાંચ મિનિટ પછી હલાવીને ઉતારી લો તૈયાર છે અળવીના પાનના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes