ભરેલા બટેકા વડાપાઉં

madhuben prajapati @cook_19563128
#goldenapron3
#week7
મેં poteto keyword પસંદ કર્યું છે.
ભરેલા બટેકા વડાપાઉં
#goldenapron3
#week7
મેં poteto keyword પસંદ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને કુકર માં બાફી લો.
- 2
બટાકાને મેશ કરી લો અને તેમાં હળદર,મીઠું,ગરમ મસાલો, લીલા ધાણા, આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ નાખી દો અને સારી રીતે મિક્સ કરી દો.
- 3
હવે એક પાવ લો અને તેની વચ્ચે આંગળીથી કાણું પાડીને તેમાં બટાકાનો મસાલો ભરી દો.
- 4
એક તપેલીમાં ચણાનો લોટ અને પાણી મિક્સ કરીને જરૂર મુજબ બેટર બનાવો.બટેટા ના મસાલા વાળું પાવ તેમાં ડુબાડીને ગરમ તેલમાં તળી લો. ભરેલો વડાપાવ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ભરેલા કેપ્સીકમ
#AM3 કેપ્સિકમ મરચા ગણાય પણ તે સ્વભાવે મોલા આવે છે એટલે આપણે તેમને ખાઈ શકીએ છીએ આ કેપ્સિકમને બટાટાનું પુરણ અને પનીર ભરીને કર્યા છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને દેખાવમાં પણ આકર્ષક લાગે છે 1/2 કાપી એનું ઢાંકણ પણ મેં કર્યું છે દેખાવ સુંદર લાગે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
ભાત નાં ભજિયાં(Rice Pakoda recipe in Gujarati) (Jain)
#rice#pakoda#leftover#CookpadIndia#COOKPADGUJRATI ક્યારે પણ કો કોઈ વાનગી વધે ત્યારે તેને નવું સ્વરૂપ આપવામાં આવે તો જ વધારે પસંદ પડે છે. મેં અહીં વધેલા ભાતના પકોડા તૈયાર કરેલ છે. Shweta Shah -
-
વડાપાઉં કસાડીયાસ
#ઇબુક૧#પોસ્ટ૧૩#સ્ટફડસ્ટફડ રેસિપી કોનટેસ્ટ માં મે બનાવ્યું છે વડાપાઉં કસાડીયાસ જેમાં મે વડાપાઉં ના મસાલા નું સ્ટફિંગ ઘઉ ની રોટલી માં ભરી ને બનાવ્યું છે. Charmi Shah -
-
-
-
વડાપાઉં
આમ જોઈએ તો વડાપાવ મુંબઈનું street food કહેવાય છે પરંતુ હવે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનતા વડાપાઉં નો ટેસ્ટ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીં ઓથેન્ટિકલી વડાપાઉં કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈશું#cookwellchef#ebook#RB11 Nidhi Jay Vinda -
-
# ભરેલા રીંગણા બટાકા નુ શાક
#ભરેલી હેલો ફ્રેન્ડ્સ આજે મે રીંગણા બટાકાનું ભરેલુ ખાટુ મીઠું અને તીખું શાક બનાવ્યું છે Sonal Lal -
-
વડાપાઉં(ગ્રીલ)(Grill Vadapav Recipe in Gujrati)
વડા_પાંવભાગ્યે જ કોઈ એવું હશે જેને વડાપાઉં નહિ ભાવતા હોય. બીજાની તો ખબર નથી પણ મને તો બહુ જ ભાવે. નામ સાંભળતા જ મોંમાં 😋😋😋 આવી જાય.એટલે આજે બનાવી નાખ્યા.પણ આજે ગ્રીલ_વડા_પાવ બનાવ્યા. એ પણ બે વેરાયટીમાંતંદૂરી_માયોનીઝ અને ચીઝ_વડા_પાવ Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11726100
ટિપ્પણીઓ