બ્રોકોલી આલ્મોન્ડ સુપ

#હોળી
બ્રોકોલી જીવન રક્ષક છે. જે અસંખ્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. નાના આંતરડાને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પચ્યું ના હોય તેવું બ્રોકોલીમાં રહેલું ફાયબર મોટા આંતરડામાં જાય છે. જે આંતરડાંનો અંતિમ ભાગ છે અને ત્યાં જ મોટા પ્રમાણમાં ગટ બેક્ટેરિયા રહેલા છે. આ બેક્ટેરિયા ફાયબરને ખાય છે અને તેમાંથી ફેટી એસિડની ટૂંકી ચેઈન બનાવે છે. ફેટી એસિડની ટૂંકી ચેઈન સ્વસ્થ આંતરડા માટે જરૂરી છે.
હોળી રમી ને આવી પછી થાક્યા હોય ત્યારે કંઈ ખાવું ના ગમે ત્યારે આપણે આ સુપ પી લઇ તો સારૂ ફિલ થાય અને પેટ પણ ભરાઇ જાય.ગરમ ગરમ પીવા માં સરસ લાગે છે.
બ્રોકોલી આલ્મોન્ડ સુપ
#હોળી
બ્રોકોલી જીવન રક્ષક છે. જે અસંખ્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. નાના આંતરડાને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પચ્યું ના હોય તેવું બ્રોકોલીમાં રહેલું ફાયબર મોટા આંતરડામાં જાય છે. જે આંતરડાંનો અંતિમ ભાગ છે અને ત્યાં જ મોટા પ્રમાણમાં ગટ બેક્ટેરિયા રહેલા છે. આ બેક્ટેરિયા ફાયબરને ખાય છે અને તેમાંથી ફેટી એસિડની ટૂંકી ચેઈન બનાવે છે. ફેટી એસિડની ટૂંકી ચેઈન સ્વસ્થ આંતરડા માટે જરૂરી છે.
હોળી રમી ને આવી પછી થાક્યા હોય ત્યારે કંઈ ખાવું ના ગમે ત્યારે આપણે આ સુપ પી લઇ તો સારૂ ફિલ થાય અને પેટ પણ ભરાઇ જાય.ગરમ ગરમ પીવા માં સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બ્રોકોલી ને સુધારી ને ધોઇ લેવી અને તેની દાંડી ને અલગ સુધારવી.બાદ એક પેન માં પાણી મુકી તે ગરમ થાય એટલે તેમાં પેલા ડાનડલી નાખો બાદ તેને પાંચ મીનીટ ઉકાળો બાદ તેમાં બ્રોકલી ના ફુલ નાખી ને ઉકાળો.
- 2
થોડું ઉકળે બાદ તેમાં બદામ નાખો ચડી જાય બાદ ગેસ બંધ કરો.બાદ બ્રોકોલી માંથી બદામ કાઢી લેવી અને બદામ અને બ્રોકોલી ને અલગ અલગ પીસી લેવી બાદ એક પેન લો તેમાં ઘી મુકો અને કોર્ન ફ્લોર નાખો શેકાઈ જાય બાદ તેમાં બ્રોકલી અને બદામ નું મિશ્રણ નાખી દો.
- 3
બાદ તેમાં મીઠું, મરી પાવડર અને જરૂર પ્રમાણે પાણી નાખી ને ઉકાળવું બાદ તેમાં ઉપર થી બદામ ના કટકા નાખી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રોકોલી કબાબ
#નાસ્તોબ્રોકોલી આપણા શરીરની ડિટોક્સિફિકેશન સિસ્ટમ પર મજબૂત, હકારાત્મક અસર કરે છે. તે ચયાપચય હલ કરવામાં મદદ કરી શકે છે. બ્રોકોલીમાં વિટામિન D, A અને વિટામિન K પણ ખુબ સારા પ્રમાણ માં હોય છે. જેથી જે લોકો ને સલાડ માં બ્રોકોલી પસંદ નથી એ લોકો માટે આ કબાબ ઉત્તમ ઓપ્શન છે Prachi Desai -
બ્રોકોલી સલાડ/શાક (Broccoli Salad/Sabji recipe in Gujarati)
#સુપરશેફ-૨##માઇઇબુક##પોસ્ટ 5#બ્રોકોલી માં ભરપુર વિટામિન હોય છે.બ્રોકોલી જીવન રક્ષક છે. અસંખ્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. નાના આંતરડાને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. બ્રોકોલી ડાયાબિટીસ, આંખના પ્રોબલેમ્સમાં ફાયદાકારક છે. સાથે જ સ્વસ્થ સ્કીન માટે બ્રોકોલી ખાવી જોઈએ. બ્રોકોલીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે જે હાડકાં મજબૂત કરે છે અને શરીરને કેલ્શિયમ પૂરું પાડે છે. એટલે ગર્ભવતી મહિલાઓએ બ્રોકોલીનું ખાસ સેવન કરવું જોઈએ. બ્રોકોલીને તમે દરરોજ ખાવા માગતા હોવ તો તેને વઘારીને કે કાચી ખાવાને બદલે આ સલાડ બનાવી ખાશો તો વધારે ફાયદો થશે. નીલમ પટેલ (Neelam Patel) -
બ્રોકોલી આમન્ડ સૂપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦જ્યારે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સૌથી પહેલો ઓર્ડર સૂપ નો કરીએ છીએ. ટોમેટો સૂપ ની સાથે સાથે આ સૂપ ને પસંદ કરનારા ની સંખ્યા વધી રહી છે. બ્રોકોલી અને બદામ બે પૌષ્ટિક ઘટક થી બનતું સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ સૂપ એક સારી પસંદગી બને છે. Deepa Rupani -
બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ
આવા અવનવા સૂપ હું રોજ સવારે બનાવું છું અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી નો ઉપયોગ કરી ને સૂપ બનાવી પીવું છું જો તમારે આવા વિટામીન વાળા સૂપ પીવા હોય તો બનાવો ને "બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ " ગરમાગરમ સર્વ કરી સૂપ પીવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#બ્રોકોલી અને બદામ નો સૂપ Krishna Dholakia -
બ્રોકોલી પનીર પરાઠા 🥦 (Broccoli Paneer Paratha Recipe In Gujara
#રોટીસઆજે મે ચોપ બ્રોકોલી, કેપ્સીકમ,કાંદો અને બાયન્ડિંગ માટે પનીર અને ચીઝ થી એકદમ હેલ્ધી પરાઠા બનાવ્યા છે.બાળકો ને ના ભાવતી હેલ્ધી બ્રોકોલી ને આ રીતે ખવડાવી શકાય છે.અને ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
-
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
બ્રોકોલી પરાઠા
#હેલ્થી#indiaબ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે. Ami Adhar Desai -
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
-
હેલ્થી ટોમેટો ઓનીયન સુપ
#સ્ટાર્ટટામેટા સુપ તો બધા ના ઘરમાં બનતું જ હોય છે.શિયાળામાં મા તો ખાસ પીવું જ જોઈએ.અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
આલ્મંડ પીનટ બરફી
#હોળી#અનીવેરસરી#સ્વીટ/ડેજર્ટમોટા ભાગના લોકો નથી જાણતા કે બદામમાં ફિટોસ્ટેરોલ અને ચોક્કસ પ્રકારના ફેટી એસિડ્સ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. કાચી બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર રહેલા હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બદામમાં રહેલા રિબોફ્લેવિન અને એલ-કાર્નિટિન નામના તત્વો માણસના મગજને સતેજ બનાવવામાં મદદરૂપ બને છે. રિસર્ચ મુજબ રોજ બદામ ખાનારા લોકોના દિમાગ વધુ તેજ દોડવા માંડે છે. જો તમને છાલવાળી બદામ ન ભાવતી હોય તો તમે તેને પલાળીને છાલ કાઢીને પણ ખાઈ શકો છો. બદામ ખાવાથી તમારુ મગજ વધુ તેજ દોડવા માંડશે.સીંગદાણાને સસ્તી બદામ કહેવામાં આવે છે. તેમાં લગભગ બધા જ પોષકતત્વ હોય છે જે બદામમાં મળે છે. બદામ મોંઘી હોય જયારે મગફળી સસ્તી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તેની માંગ ખાસ વધી જાય છેસો ગ્રામ કાચી મગફળીમાં 1 લીટર જેટલું પ્રોટીન હોય છે. મગફળીને શેકીને ખાવાથી જેટલી માત્રામાં ખનીજ મળે છે તેટલું તો 250 ગ્રામ મીટમાં પણ નથી મળતું. મગફળીનું તેલ પણ અનેક રીતે ફાયદાકારક છે. Suhani Gatha -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
ગુજીયા (ઘુઘરા)
#માર્ચ#clubહોળી ના તહેવાર પર ઘણા ના ઘેર બનતા હોય છે ઘણી જાત ના બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે.p Thaker
-
-
ચોકો ઓરેન્જ નટી બોલ્સ
#ફ્રુટસફ્રેન્ડસ, શિયાળામાં આવતાં તાજા ફળો માં સંતરા વિટામિન સી થી ભરપૂર છે. એનો ખટમીઠો ટેસ્ટ અને સુગંધ ખુબ જ એટ્રેક્ટિવ હોય છે. મેં અહી તેમાં ચોકલેટ ફલેવર ઉમેરી ને નવો જ ટેસ્ટ ક્રીએટ કરેલ છે જે એકદમ અલગ અને લાજવાબ છે. જનરલી આ કોમ્બિનેશન ચોકલેટ માં જોવા મળતું નથી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેક્સીકન પેટી વીથ ઈટાલિયન વમિॅસીલી ટોમેટો સુપ #નોન ઈન્ડિયન
#નોન ઇન્ડિયનઆ વાનગી એક કબાબ જેવી છે જે રાજમા અને રાઈસ માથી બનાવવામાં આવે છે... જેને સુપ સાથે પીરસવામાં આવે છે. મેક્સીકન વાનગી મા મુખ્ય વસ્તુ રાજમા હોય છે.. Bhumika Parmar -
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા. Mamta Pathak -
ગાર્લીક રોસ્ટેડ બ્રોકોલી
#એનિવર્સરી#સ્ટાર્ટરઆપણાં ગ્રુપમાં અત્યારે સરસ મઝાનાંસ્ટાર્ટર પીરસાઈ રહ્યાં છે, તો મને થયું લાવ હું પણ કાંઈક કોન્ટ્રીબ્યુટ કરું.ફ્રિજ ખોલીને જોયું તો એક બ્રોકોલી હતું. બસ, બીજું શું જોઈએ? બીજું જોઈએ તો વાટેલું સૂકું લસણ, તેલ, કાળામરી પાવડર, લીંબુનો રસ,મીઠું અને હા, ઓવન. (માઇક્રોવેવ હોય તો બેસ્ટ.)બ્રોકોલીને જ્યારે પ્રોપર ટેમ્પરેચર પર રોસ્ટ કરવામાં આવે ત્યારે તમે રહેલી નેચરલ સુગર કેરેમલાઈઝડ થઈને બ્રોકોલીનો મસ્ત ફ્લેવર આપે છે અને તેને ક્રિસ્પી બનાવી દ્યે છે. અને સાથે જ વાટેલું લસણ તેના એરોમાં અને ટેસ્ટને એક સ્ટેજ ઊપર લઈ જાય છે. તો હવે રાહ શેની?આવો બનાવીએ. Pradip Nagadia -
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી પાલક સુપ Ketki Dave -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
-
સાત્વિક ભાખરી (satvik bhakhri recipe in gujarati)
સાદું જીવન સુખી જીવન. ગાંધીજી હોય કે, ડો. અબદુલ કલામ હોય કે આપણા માનીતા મુખ્યમંત્રી શ્રી નરેદ્ર મોદીજી હોય એમને આ વાક્ચય ચરિતાથૅ કરી બતાવ્યુ છે કે સાત્વિક આહાર એ સારા સ્વાથ્ય્ય ની નિશાની છે. માટે મેં બનાવી છે સાદી પણ સાત્વિક ભાખરી. Bansi Thaker -
બાજરા સુપ(bajra soup recipe in Gujarati)
#સુપરશેફ_૨#ફલોર#Bajra_Soupબાજરી માં સારા પ્રમાણ માં કાર્બહઇડરેટ્સ અને પૉટેસીયમ છે. હાર્ટપેશંનટ, અને ડાયાબીટીસ પેસન્ટ બાજરી ને ડાયટ માં ઉપયોગ કરે છે. આ સુપ વિન્ટર અને રેની સીસઝન માં ટેસ્ટી લાગે છે. Rajeshree Shah (Homechef), Gujarat -
રેડ બેલ પેપર સૂપ
#એનિવર્સરીબેલ પેપર મા ફાયબર નુ પ્રમાણ ખૂબ સારું હોય છે આજે મે એમાં થી સૂપ બનાવ્યો છે. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ