હરિયાળી સેવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફોદીના... કોથમીર... આદું.. અને લીલા મરચા ને મિક્સર જાર માં લઇ જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ગ્રેવી તૈયાર કરો.
- 2
તૈયાર કરેલી ગ્રેવી માં હિંગ... તેલ... અને નમક... ઉમેરી મિક્સ કરી એમાં સમાય એટલું વેસણ ઉમેરી... લોટ તૈયાર કરો..
- 3
તૈયાર લોટ ને સેવ ના સંચા માં ભરી ગરમ તેલ માં સેવ પાડી તળી લો...ઉપર થી બધા ડ્રાય મસાલા મિક્સ કરી ને તૈયાર કરેલો ચટપટો મસાલો છાટી... પીરસો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજમાં વિથ લચ્છા પરાઠા (Rajma with lachhchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#Week13#ડિનર Gandhi vaishali -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12008295
ટિપ્પણીઓ