મોહનથાળ

Ila pithadia
Ila pithadia @cook_20934866

#ટ્રેડિશનલ

મોહનથાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૩૦૦ ગ્રામ ખાંડ
  3. 1 ચમચીએલચી પાવડર
  4. 1 ચમચીકાજુ બદામની કતરણ
  5. અડધો લીટર દૂધ
  6. 300 ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘી અને દૂધ ગરમ કરી ધાબો દેવો

  2. 2

    હવે એક પેનમાં ઘી લઇ તેમાં લોટ શેકૉ. ત્યારબાદ એક પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ એક તારની ચાસણી કરો.

  3. 3

    ત્યારબાદ સેકેલા લોટમાં ચાસણી એડ કરી થોડી વાર હલાવો. પછી એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો અને થાળીમાં ઢાળી દો. ત્યારબાદ ઉપરથી કાજુ બદામની કતરણ છાંટીને ચેકા પાડેલો.

  4. 4

    ત્યારબાદ સર્વિંગ પ્લેટમા લઈ ડેકોરેશન કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila pithadia
Ila pithadia @cook_20934866
પર

ટિપ્પણીઓ

Similar Recipes