દૂધીનો સ્વાદિષ્ટ દૂધપાક

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#goldenapron3
week 15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદુધી
  2. 1લીટર દૂધ
  3. 200 ગ્રામખાંડ
  4. 2 ચમચીઘી
  5. 1 ચમચીએલચી પાવડર
  6. 1 ચમચીપીસ્તા ની કતરણ
  7. 3 ચમચીબદામની કતરણ
  8. 1 ચમચીચારોળી
  9. 1 ચમચીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીને છીણી નાંખવી ત્યારબાદ લોયામાં બે ચમચી ઘી મૂકીને દૂધીને સાંતળવી

  2. 2

    ત્યારબાદ લોયામાં દૂધ નાખીને ઉકાળવું બરાબર ઉકળે ત્યારે દૂધીનું છીણ નાંખવું તેને ૩૦ મિનિટ સુધી હલાવતા રહેવું

  3. 3

    દૂધીનું છીણ બરાબર બફાઈ જાય પછી તેમાં 200 ગ્રામ ખાંડ નાખવી પછી સતત દસ મિનિટ હલાવતા રહેવું બરાબર ઘટ્ટ થઈ જાય પછી નીચે ઉતારી એક બાઉલમાં કાઢી તેમાં બદામની કતરણ પિસ્તા અને ચારોલી નાખવી એક ચમચી એલચી પાવડર નાખવો જાયફળ પાવડર નાખો કાજુના ટુકડા નાખવા પછી દૂધીના દુધપાક ને સર્વ કરવો આ દૂધપાકમાં 825 કેલરી વ્યક્તિ દીઠ મળે છે દૂધપાક ઉનાળામાં ઠંડક આપનાર કફ અને પિત દુર કરનાર છે અને પૌષ્ટિક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

ટિપ્પણીઓ

Similar Recipes