રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં ગરમ દૂધ તેમાં એક ચમચો ધી નાખી હલાવો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી બરાબર હાથથી મિક્સ કરો એને ધાબો દીધો કહેવાય ત્યારબાદ તેને ચારણી વડે ચાળી લો એક કડાઈમાં ઘી ગરમ મૂકો પછી તેમાં બેસન નાખીને હલાવી લો.ધીમા ગેસ ઉપર 20થી 25 મિનિટ હલાવો સોનેરી રંગનો થાય એટલે નીચે ઉતારી ઠંડો થવા દો
- 2
એક તપેલામાં અડધો ગ્લાસ પાણી ને 500 ગ્રામ ખાંડ નાખી ઉકાળો બે તારની ચાસણી થાય એટલે નીચે ઉતારી ને બંને ઠંડા થઈ મિક્સ કરવા
- 3
બરાબર મિક્સ થઇ જાય પછી એક ટ્રેમાં તેલ લગાવી તેમાં આ મિશ્રણને નાખી દેવું બરાબર સેટ કરી દેવું ઉપર ખસ ખાસકાજુ બદામની કતરણ ચા રોલી અને એલચી પાવડર નાખી સજાવું ઠંડુ થઈ જાય ત્યારે તેના કાપા પાડવા ચોરસ
- 4
મોહનથાળ ના ચોરસ પીસ ને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો તૈયાર છે આપનો દેશી મોહનથાળ ટ્રેડિશનલ વાનગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફાડાની લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#Week4#post2#Gujaratiઆજે મે ગુજરાતી ટ્રેડિશનલ સ્વિટ બનાવી છે . લાપસી ઘણા બધા ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે . લાપસી એક એવી મીઠાઈ છે કે બધા જ ગુજરાતીઓના ઘરમાં શુભ પ્રસંગે કે તહેવારોમાં બનાવે છે. Patel Hili Desai -
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#trend3આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મોહનથાળ 😋 DhaRmi ZaLa -
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય. આજે મેં અહીં માવો, કેસર અને ફૂડ કલર વાપર્યા વગર ગુજરાતી ટ્રેડિશનલ મોહનથાળની રેસિપી શેર કરી છે.#mohanthal#MohanthalRecipe#besanbarfi#meetha#sweetlove#foodphotography#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
લાડવા
ગુજરાતી વીસરતી મિઠાઈ છે.પેલા ના સમય માં કોઈ પ્રસંગ, ત્યૌહાર, મહેમાન કે બર્થ-ડે હોય એટલે લાડવા, લાપસી,શીરો જેવી મિઠાઈ બનતી.આજે ફરી યાદ માં આ રેસિપી લઇ આવી છુ.#ટ્રેડિશનલ#અનિવરસરી#હોળી#સ્વીટ#વીક4 Bhavita Mukeshbhai Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
મોહનથાળ
ટ્રેડિશનલ વાનગી મા મોહનથાળ મારા ઘરમાં વર્ષો થી બનતો આવે છે. સ્વીટસ માટે મારું તો મનપસંદ!#ટ્રેડિશનલ Avnee Sanchania -
-
More Recipes
ટિપ્પણીઓ