સ્ટીમ ઢોકળા

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#ટ્રેડિશનલ

સ્ટીમ ઢોકળા

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાડકી ખીચડીયા ચોખા
  2. ૧વાડકી ચણા ની દાળ
  3. ખાટી છાસ
  4. હળદર
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. ૮ થી ૧૦ કળી લસણ
  7. ૩ લીલા મરચા
  8. લાલ મરચા ની ભુકકી
  9. ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  10. ૧/2 પાવળુ તેલ
  11. લીલી ચટણી
  12. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ માપ મુજબ દાળ, ચોખા લઇ ઘંટી મા જાડુ દળવુ. ૧ વાડકો લોટ ને ખાટી છાસ મા પલાળવુ. ૭ થી ૮ કલાક આથો લાવવા ઢાકી ને મુકવુ.

  2. 2

    હવે આથો આવી ગયેલા ખીરા મા ૧/૨ ચમચી સાજી ના ફૂલ, ૧/૨ પાવળુ તેલ, ૨ ચમચી પાણી લઇ મિક્સ કરવુ. ઢોકળિયા ના વાસણ મા તેલ લગાડી તૈયાર થયેલુ ખીરુ નાખવુ. ઉપર ક્રશ કરેલા લસણ, મરચા, લાલ મરચા ની ભુકકી છાટી વરાળે બાફવા મુકવુ.

  3. 3

    ૧૫ મિનિટ પછી ગેસ ઉપર થી નીચે ઉતારી લેવું. પીસ કરી તેલ, લસણ ની ચટણી, લીલી ચટણી, છાસ સાથે સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર

ટિપ્પણીઓ

Similar Recipes