ખમણ ઢોકળા

સૌ પ્રથમ એક વાસણમાં ત્રણથી ચાર ચમચી તેલ નાખો ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે હિંગ, મીઠું અડધી ટીસ્પૂન ખાંડ અડધી ચમચી લીંબુ ના ફૂલ,અડધી ચમચીથી સાજી, અને ચપટી હળદર બધું બરાબર મિક્સ કરી તેમાં સો ગ્રામ જેટલો ચણાનો લોટ ઉમેરી ખૂબ હલાવો ત્યાર બાદ તેમાં જરૂર પુરતું પાણી ઉમેરી 4-5 મીનીટ ફેંટો ત્યાર બાદ ઢોકળા મુકવાના સ્ટેન્ડ ગરમ કરી થાળીમાં પાથરી દો ત્યારબાદ તેને મોટા વાસણ થી બરાબર ઢાંકી 15 મિનિટ સુધી ફાસ્ટ તાપે ચડવા દો 15 મિનિટ પછી ઢાકેલુ વાસણ ખોલો અને જો ઢોકળા બરાબર ચઢી ગયા છે કે નહીં ચડી ગયા હોય તો બહાર કાઢી તેના બરાબર પીસ કરી બાજુમા વઘાર મૂકી તેમાં રાઈ, લીમડાનાં પાન, સમારેલા લીલાં મરચાં અને અડધી વાટકી પાણી તેમાં એક ચમચી ખાંડ ઉમેરો એ પાણી વઘાર માં નાખી એ વઘાર ધીમે ધીમે બધેજ નાખી 1કલાક ઢાંકી ને મૂકી રાખો ત્યાર પછી જૂઓ સોફ્ટ સપોચ જેવા ખમણ ઢોકળા તૈયાર....
ખમણ ઢોકળા
સૌ પ્રથમ એક વાસણમાં ત્રણથી ચાર ચમચી તેલ નાખો ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે હિંગ, મીઠું અડધી ટીસ્પૂન ખાંડ અડધી ચમચી લીંબુ ના ફૂલ,અડધી ચમચીથી સાજી, અને ચપટી હળદર બધું બરાબર મિક્સ કરી તેમાં સો ગ્રામ જેટલો ચણાનો લોટ ઉમેરી ખૂબ હલાવો ત્યાર બાદ તેમાં જરૂર પુરતું પાણી ઉમેરી 4-5 મીનીટ ફેંટો ત્યાર બાદ ઢોકળા મુકવાના સ્ટેન્ડ ગરમ કરી થાળીમાં પાથરી દો ત્યારબાદ તેને મોટા વાસણ થી બરાબર ઢાંકી 15 મિનિટ સુધી ફાસ્ટ તાપે ચડવા દો 15 મિનિટ પછી ઢાકેલુ વાસણ ખોલો અને જો ઢોકળા બરાબર ચઢી ગયા છે કે નહીં ચડી ગયા હોય તો બહાર કાઢી તેના બરાબર પીસ કરી બાજુમા વઘાર મૂકી તેમાં રાઈ, લીમડાનાં પાન, સમારેલા લીલાં મરચાં અને અડધી વાટકી પાણી તેમાં એક ચમચી ખાંડ ઉમેરો એ પાણી વઘાર માં નાખી એ વઘાર ધીમે ધીમે બધેજ નાખી 1કલાક ઢાંકી ને મૂકી રાખો ત્યાર પછી જૂઓ સોફ્ટ સપોચ જેવા ખમણ ઢોકળા તૈયાર....
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
-
-
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
નાયલોન ખમણ
#સ્નેક્સ મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં Khushi Trivedi -
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
ખમણ ઢોકળા
#માઇલંચ #લોકડાઉન સ્વાદિષ્ટ સોફ્ટ ખમણ . . ગુજરાતીના ભોજન માં આગવુ સ્થાન ... Kshama Himesh Upadhyay -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
ખમણ ઢોકળા (Khaman Dhokla recipe in Gujarati)
#સુપરશેફ2#સ્નેકસ#માઇઇબુકબજારમાં મળતા ખમણ ઢોકળા કરતા જો થોડો સમય કાઢી ઘરે બનાવીએ તો ખૂબ જ સરસ બની જાય અને ચાસણી પણ આપણી રીતે બનાવીએ એટલે ખાંડ પણ ઓછી કરી શકાય. Davda Bhavana -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
-
-
-
-
ખમણ પીઝા (Khaman Pizza Recipe In Gujarati)
#મોમ#મેમમ્મી ખમણ સરસ બનાવે અને એજ ખમણ મે મારી ત્રિશા ને પીઝા ની જેમ ડેકોરેટિવ કરી ને ખવડાવ્યા અને અને ખુબ જ ખુશ થઇ ગઇ. Dxita Trivedi -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ.#FFC1 Bina Samir Telivala -
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda -
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha -
More Recipes
ટિપ્પણીઓ