રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટને એક બાઉલમાં લઈ ખાંડ મીઠું અને લીંબુના ફૂલ પાણી નાખી થોડુંક પાતળું મિક્સર તૈયાર કરી લો અને બીજી બાજુ ઢોકળા પેનમાં પાણી નાખી ગેસ ઉપર મૂકી દો તેલ લગાડીને એક પ્લેટ પણ એમાં મૂકી દોએટલે ઍ ગરમ થાય હવે બોઉલમાં ઇનો નાખી બરાબર હલાવી પ્લેટમાં ખીરુ નાખી દો અને 15 મીનીટ હાઈ ફ્લેમ પર થવા દો 15 મીનીટ પછી ધીમેથી ખોલી પ્લેટ બહાર કાઢી ઠડું થવા ઠંડુ થાય એટલે પિસ કરી લો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો એમાં રાઈ સમારેલ લીલા મરચાં લીમડો હીંગ નાખી વઘાર કરી ખમણ ઉપર નાખી દો તેયાર થઈ ગયા સરસ મજાના ખમણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)
આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️#ટ્રેડિંગ Deepika Jagetiya -
-
-
-
નાયલોન ખમણ
#સ્નેક્સ મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં Khushi Trivedi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખમણ બનાવ્યા હતા, ગુજરાતી નું આ ફેમસ ફૂડ છે, ક્યારેક નાસ્તામાં તો ક્યારેક ફૂલ ભાના માં ફરસાણ માં બને છે. Kinjal Shah -
-
-
-
ચણા ના લોટ ના ખમણ
#RB10આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ. Bina Talati -
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10415997
ટિપ્પણીઓ