બટાકા વટાણા નું શાક

Stuti Raval
Stuti Raval @cook_17473369

ટૅ્ડીશનલ ગુજરાતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ બટાકા
  2. ૫૦ ગા્મ વટાણા
  3. ટામેટું
  4. ૧ લીલું મરચું
  5. ૨ ચમચી તેલ
  6. ૧ ચમચી રાઈ, જીરું
  7. ૧ ચમચી હળદર
  8. ૧ ચમચી લાલ મરચું
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૧ વાડકી પાણી
  12. ચપટીહીગ
  13. ૧ ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હીગ, સમારેલા બટાકા, વટાણા, ટામેટું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલા, કોથમીર, લીલું મરચું, પાણી નાખી ને ૨ સીટી વગાડો.તૈયાર છે બટાકા વટાણા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

Similar Recipes