રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા ને ઘોઇ ને બાફી લો, પછી અેક બાઉલ માં તેલ મૂકીને તેમાં રાઈ નાંખી તે તતડે અેટલે તેમાં હિંગ નાંખી આદું મરચાં ની પેસ્ટ,
- 2
નાંખી તેમાં બટાકા અને વટાણા નાંખી બઘા મસાલા નાંખો પછી થોડું પાણી નાંખીને ખદખદે અેટલે નીચે ઉતારી લેવું, પછી અેક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં મીઠું અને મોયણ નાંખી ને ભાખરી જેવો લોટ બાંધવો,
- 3
લોટ બંધાઈ જાય અેટલે આદણી પર લુવો લઇ ને ભાખરી વણવી પછી અેક કલાડી લઇ ગેસ પર મૂકી ગરમ થાય એટલે વણેલી ભાખરીશેકવી શેકાય જાય અેટલે,
- 4
નીચે ઉતારી ઘી લગાવું પછી અેક થાળી લઈ તેમાં શાક, ને ભાખરી પીરસવામાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
-
રીંગણ બટાકા નું શાક અને કલાડા ભાખરી (Ringan potato shak recipe in Gujarati (
#MAઆ મારા મમ્મી નું પ્રિય શાક છે. એમના માર્ગદર્શન થી મેં થોડા ફેરફાર સાથે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. મમ્મીના હાથ નો સ્વાદ કંઈક અલગ જ હોય છે.પણ અહીં મેં મારું બેસ્ટ આપવાનો ટ્રાય કર્યો છે. I hope ,U all like this..Happy mother's day to my mom and all beautiful mothers.🌹🌹🌹🍒🎂🍫🍫 Nirali Prajapati -
-
-
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
-
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ટિક્કડ અને આલુ - પ્યાઝ - મટર સબ્જી (રાજસ્થાની વાનગી)😄
# Weekendઆ વાનગી રાજકોટ ની ખુબ ફેમસ છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
-
-
-
-
-
બટાકા વટાણા નું શાક (Potato - Peas recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસ#માઇઇબુક #પોસ્ટ8#Week1 Ami Desai -
-
-
વટાણા બટાકા ટામેટા નું શાક (Vatana Bataka Tameta Shak Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11906913
ટિપ્પણીઓ