રવૈયા બટાકા નુ ભરેલું શાક

Stuti Raval
Stuti Raval @cook_17473369
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગા્મ રવૈયા
  2. ૧૦૦ ગા્મ બટાકા
  3. ૧૦૦ ગા્મ ધાણાજીરું
  4. ૧ ચમચી હળદર, લાલ મરચું, ગરમ મસાલો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧ ચમચી ખાંડ
  7. ૧ વાડકી તેલ, રાઈ, હીગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તાવડીમાં તેલ મુકા..તેલ ગરમ થાય એટલે

  2. 2

    રાઈ,હીગ નાખો..હવે બટાકા નાખો..

  3. 3

    રવૈયા ના વચ્ચે થી ચાર ચીરા કરો..

  4. 4

    ઉપર નો મસાલો મિક્સ કરી..રવૈયા ની અંદર ભરો..હવે બટાકા ની ઉપર રવૈયા મુકી સીજવા દો

  5. 5

    થાડો મસાલો શાક ઉપર છેલ્લે નાખવો..અને 4થી૫ મિનિટ સીજવો..

  6. 6

    તૈયાર છે રવૈયા બટાકા નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

ટિપ્પણીઓ

Similar Recipes