વટાણા અને બટાકા નું શાક

Arpita Shah @ArpitasFoodGallery
વટાણા અને બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વટાણા ફોલી દો અને બટાકા સમારી દો પછી એક વાસણ માં પાણી લઇ ગરમ થાય પછી ખાંડ અને મીઠું નાંખી વટાણા અને બટાકા નાંખી બાફી દો અને ટામેટા ની પ્યુરી કરી દો.
- 2
એક વાડકી માં મરચું, હલધર, ધાણા જીરૂ, આમચુર પાવડર, જીરૂ પાવડર લઇ પાણી રેડી પેસ્ટ કરી દો. આમ કરવા થી શાક નો કલર અને ટેસ્ટ ખુબ જ સરસ આવશે.
- 3
હવે એક તાવડી માં તેલ લઇ ખડા મસાલા નાંખી ચણા નો લોટ લઇ શેકી વાડકી માં બનાવેલ પેસ્ટ નાખી સાંતળી પછી ટામેટા ની પેસ્ટ નાંખી મીઠું નાંખી તેલ છૂટું પડે પછી થોડું પાણી નાંખી દો.
- 4
- 5
પછી બાફેલા વટાણા અને બટાકા નાંખી ગોળ, ગરમ મસાલો અને કસૂરી મેથી નાંખી સહેજ વાર ઉકળે પછી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.
- 6
તો રેડી છે વટાણા બટાકા નું શાક..
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
વટાણા સરગવા નું શાક (Vatana Sargva Recipe In Gujarati)
#FFC4#Week-4# cookpad Gujarati# food festival-4 kailashben Dhirajkumar Parmar -
-
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
મિસ્સી રોટી
#FFC4#Week -4Food Festivalઆ રોટી ખુબ જ સોફ્ટ લાગે છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
પળવર નું કાઠિયાવાડી શાક
#SVCપળવર માંથી લગભગ આપણે પળવર બટાકા નું શાક બનાવતા હોય છે પણ આ કાઠિયાવાડી પળવર નું શાક ખુબ જ સરસ લાગે છે.. Arpita Shah -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4Coolpad gujarati kailashben Dhirajkumar Parmar -
વટાણા વિથ મિક્સ ભાજી શાક (Vatana Mix Bhaji Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4#cookpad gujarati4 kailashben Dhirajkumar Parmar -
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
આલૂ પાલક
#FFC2Week -2ફૂડ ફેસ્ટિવલ -2આ શાક બહુ ફટાફટ બની જાય છે અને પરાઠા, રોટલી, પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
લીલા વટાણા નું શાક (Matar Masala recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં લીલા વટાણા ખુબ સરસ અને મીઠા આવે છે. આ મીઠા વટાણાનું શાક પણ તેટલું જ સ્વાદિષ્ટ અને મીઠું બને છે. લીલા વટાણા માં પ્રોટીન પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આ શાક સ્વાદિષ્ટ તો બને જ છે પણ તેની સાથે તે હેલ્ધી પણ એટલું જ છે. લીલા વટાણા ના શાક ને રોટી, પરાઠા કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
તળેલા ટિંડોળા અને બટાકા નું શાક
#સુપર સમર મિલ્સ#SSMઉનાળા માં ટિંડોળા, ભીંડા, ગવાર, ચોળી એવા 3-4 શાક વધારે મળે તો આજે મેં ટિંડોળા બટાકા નું શાક બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
કાઠિયાવાડી ભરેલા બટાકા નું રસાદાર શાક (Kathiyawadi Bharela Bataka Rasadar Shak Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2)#Week 2#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
ભરેલા ગુંદા નું શાક
#SVCગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે. Arpita Shah -
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16011936
ટિપ્પણીઓ (7)