રિંગણ-બટાકા નું શાક ને રોટલા

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે

રિંગણ-બટાકા નું શાક ને રોટલા

#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
  1. ૪ નંગ બટાકા
  2. ૨ નંગ રીંગણ
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧ નંગ ટામેટું
  5. ૧ ચમચી હળદર, ગરમ મસાલો, મીઠું,લાલ મરચું, ધાણાજીરું
  6. ૬-૭ નંગ લસણ ની કળી
  7. ૧ ચમચી રાઈ,જીરુ, હિંગ
  8. તેલ
  9. ૧કપ બાજરા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટા, રીંગણ, ડુંગળી અને ટામેટાને નાના ટુકડા કરી લો. હવે લસણ નાના ટુકડા કરી લો.એક કૂકરમાં ૪ ચમચા તેલ મૂકો.

  2. 2

    હવે તેમાં રાઈ જીરુ હિંગ નાખી એટલે ટમાટુ અને લસણ નાખી દો. ત્યારબાદ તેને હલાવી લો. હવે તેમાં કરેલા બટાકા અને ડુંગળી નાખી દો અને બધા મસાલા નાખી બરાબર મિક્ષ કરી લો. હવે થોડીવાર સુધી ચઢવા દો.ઢાકણ લગાવી બંધ કરીને ચાર સીટી મારી લો. તૈયાર છે રીંગણ બટાકાનુ ગરમાગરમ શાક....

  3. 3

    હવે તાવડી ગેસ પર મૂકી રોટલો બનાવી લો.બને બાજુ શેકી લો.તેમા ઘી લગાવી લેવું. હવે થાળી બનાવી તેમાં રોટલા, શાક, મરચું, દહીં,છાશ અને કેરી નો‌ છુંદો ફુલ ગુજરાતી થાળી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes