વાલોળ,વટાણા,ટામેટાં,બટાકા નું શાક

Rekha Vora
Rekha Vora @rekhavora

વાલોળ,વટાણા,ટામેટાં,બટાકા નું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 નંગ બટાકા છોલી ને સમારેલા
  2. 1 વાટકીવાલોળ સાફ કરી સમારેલી
  3. 1 નાની વાટકીવટાણા
  4. 2 નંગટામેટાં સમારેલા
  5. 3 ચમચીતેલ
  6. 1 નાની ચમચીરાઈ
  7. 1 નાની ચમચીહળદર
  8. 1 ચમચીમરચું
  9. 1 ચમચીધાણા જીરું
  10. ૧/૨ નાની ચમચી હીંગ
  11. 1 ચમચીખાંડ
  12. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બધા શાક તૈયાર કરી લ્યો.કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હીંગ, હળદર નાખી ટામેટાં નાખી હલાવી લ્યો.

  2. 2

    હવે તેમાં મરચું, ધાણા જીરું મીઠું નાખી હલાવી ટામેટાં ગળી જાય એટલે તેમાં બટાકા,વાલોળ,વટાણા નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી હલાવી લ્યો

  3. 3

    હવે તેમાં ખાંડ નાખી હલાવી ઢાંકણ ઢાંકી ચાર સીટી વગાડી લ્યો અને કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો શાક તૈયાર છે

  4. 4

    વાલોળ,વટાણા,ટામેટાં,બટાકા નું શાક તૈયાર છે આ શાક સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes