કકુમ્બર બાઈટ

Jyoti.K
Jyoti.K @cook_19300095

કકુમ્બર બાઈટ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કકુમ્બર
  2. 2 ચમચીદહીં નો મસ્કો
  3. 1ટામેટું નાનું સમારેલું
  4. ચાટ મસાલો સ્વાદ મુજબ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/2ચમચો છીયા સિડ્સ
  7. 2 ચમચીકોબીજ સમારેલ
  8. જરૂર મુજબ ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કકુમ્બર ની લાંબી સ્લાઈસ કાપી તેને રાઉન્ડ માં ગોઠવો.

  2. 2

    હવે દહીં ના મસ્કા માં બધી સામગ્રી મિક્ષ કરો.

  3. 3

    હવે તેમાં પલાળેલા છીયા સિડ્સ,મીઠું અને ચાટ મસાલો ઉમેરો.

  4. 4

    હવે તેને કકુમ્બર રોલ માં ભરો ઉપર ટમેટા સોસ મુકો અને સર્વ કરો..તૈયાર છે આપણા કકુમ્બર રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes