રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5બાફેલા બટેટા
  2. 1 કપબેસન સેવ
  3. 1/2 કપમસાલા સિંગ
  4. તેલ તળવા માટે
  5. 1કાકડી બારીક સમારેલી
  6. 1ટામેટું બારીક સમારેલું
  7. 1 કપદહીં
  8. આમલી ની ચટણી જરૂર મુજબ
  9. કોથમીર
  10. 1ડુંગળી બારીક સમારેલી
  11. ચાટ મસાલો
  12. લાલ મરચું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટા ને અંદર થી સ્કૂપ કરી લો.

  2. 2

    કાકડી,ટામેટું અને ડુંગળી ને બારીક સમારી લો.અને તેમાં ચાટ મસાલો અને લાલ મરચું ઉમેરી લો.

  3. 3

    બટેટા ના તળી લો.

  4. 4

    હવે ડીશ માં બટેટા ગોઠવો અને તેમાં જે મિશ્રણ તૈયાર કર્યું છે તે ભરી લો.

  5. 5

    હવે તેમાં સિંગદાણા, દહીં, સેવ,ચટણી બધું ઉમેરી ચાટ તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes