રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઇ ને બાફી લો તેના દાણા કાઢી લો ચીઝ ને ખમણી નાખો તેમાં કેપ્સીકમ ડુંગરી સમારેલ માયોનીઝ ચીલી ફલેકસ ઓરેગાનો મકાય ના દાણા સવાદ અનુસાર મીઠું
- 2
બધું બરાબર નાખી મીક્સ કરી મસાલો તૈયાર કરો બેડ ઊપર લીલી ચટણી લગાવી મસાલો લગાવો તેની ઊપર બીજી બેડ લગાવો તેની ઊપર બટર લગાવો ને ટોસ્ટર મા સેકી લો તૈયાર છે મકાય ચીઝ ચીલી સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
*ચીઝ રોલ સેન્ડવીચ*
#નોન ઇન્ડિયનરોલ સેન્ડવીચ સ્ટૃીટ ફુડ છે.બૃેડમાં સ્ટફિંગ,ચીઝ,મેયો,ટમેટોકેચપ વડે બનાવાય છે. Rajni Sanghavi -
-
-
-
-
-
-
મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati)
#goldenapron3#વીક 21# મેયો (Mayyo)લોકડાઉન ની પરીસ્થિતિ માં બાળકો ને ભાવે એવા બહુ જ ઇઝી અને બહુ જ થોડા સમય માં બની જાય એવા મંચીંગ ઇઝી બાઇટ્સ. Krupa savla -
-
-
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
-
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
-
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
ચીઝી મસાલા સેન્ડવીચ
#મિલ્કીકી વર્ડ ચીઝ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે જરૂરથી પસંદ આવશે. Ushma Malkan -
-
-
-
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)
#goldenapron3#Week 21#mayo Popat Bhavisha -
-
-
-
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડેમારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ. તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું. Khushi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11798618
ટિપ્પણીઓ