ક્લબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર અને કાકડીને ખમણી લેવા, કોબીજ અને કેપ્સીકમ ને લાંબા ઝીણા સમારી લેવા, ડુંગળી અને લીલું મરચું ઝીણું સમારી લેવું. પછી તેમાં મરી પાઉડર, મીઠું,ચાટ મસાલો માયોનીઝ નાખી અને મિશ્રણ તૈયાર કરી લેવું.
- 2
પછી બીજી કાકડી અને ટામેટાની ગોળ સ્લાઈસ કરી લેવી અને ડુંગળીની આ રીતે રીંગ કટ કરી લેવી.
- 3
પછી બ્રેડની એક સ્લાઈઝ માં આ મિશ્રણ સ્પ્રેડ કરી લેવું અને બીજી સ્લાઈસમાં ગ્રીન ચટણી સ્પ્રેડ કરી તેની ઉપર કાકડી, ટામેટાં,ડુંગળીની સ્લાઈસ મૂકી,ચાટ મસાલો, મરી પાઉડર અને મીઠું સ્પ્રિંકલ કરી લેવું. પછી તેની ઉપર ચીઝ ને ખમણી સ્પ્રેડ કરી લેવું.
- 4
પછી આ બંને બ્રેડની સ્લાઈસને એકબીજા ઉપર મૂકી તેની ઉપર ત્રીજી બ્રેડ સ્લાઈસથી કવર કરી નોનસ્ટીક તવી કે સેન્ડવીચ મશીનમાં બટર લગાવી સેન્ડવીચ ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી. આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી.
- 5
હવે ક્લબ સેન્ડવીચ તૈયાર છે. પછી ક્લબ સેન્ડવીચ ને આ રીતે કટ કરી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
-
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે Ami Sheth Patel -
-
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
-
-
-
થેપલા વેજીટેબલ ક્લબ સેન્ડવિચ (thepla Vegetable Club Sandwich Recipe In Gujarati)
#NSD indian styleઆજે એકદમ નેશનલ 🥪 day પર ચેલેન્જ આપવામાં આવી આજે અને કાલે બે દિવસમાં સેન્ડવીચ ની પોસ્ટ મૂકવાની હતી એક બાજુ દિવાળી નું કામ સાફ-સફાઈ અને નાસ્તા બનાવવાનાંબ્રેડ લેવા જવાનો સમય નહોતો અને બ્રેડ વાળી સેન્ડવિચ ખાવા નો વિચાર પણ ન હતોઘરમાં સેન્ડવીચ બધો સામાન તો હતો જ વિચાર્યું કે ચાલો આજે થેપલા માંથી સેન્ડવીચ બનાવી લઉઅહીં મે થેપલા પણ અલગ ટેસ્ટના બનાવ્યા છે રૂટીન કરતાં થોડી અલગ રેસીપી છેથેપલા અને ચોરસ આકારમાં કટ કરી થોડા જાડા વણી અને ક્લબ સેન્ડવિચ બનાવી છેઅહીં મે બ્રેડમાં લગાડીએ તેમ લીલી ચટણી લગાડી નથી કારણ કે થેપલા સોંગી થઈ જાયપણ તેની જગ્યાએ મેં ગઈકાલે જ અલગ-અલગ deep બનાવ્યા હતા તે ડીપ મેયો ડીપ અને ચીઝી ડીપ નો use કર્યો છેજરૂરથી ટ્રાય કરશો ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે મેં પ્રથમ વખત બનાવ્યા છે પરંતુ ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગ્યા Rachana Shah -
ગ્રિલ કલબ ઢેબરા સેન્ડવીચ (જૈન)
#GA4#WEEK15#GRILL#COOKPADGUJARATI#COOKPADINDIA સેન્ડવીચ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે અહીં મેં ઢેબરા સાથે ઘણા બધા શાક, બટર, લીલી ચટણી, મેયોનીઝ નો ઉપયોગ કરીને ગ્રીલ સેન્ડવીચ તૈયાર કરી છે. Shweta Shah -
વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
આજે મે વેજ મેયો સેન્ડવીચ બનાવી છે જે બચ્ચાઓને ટિફિન બોક્સમાં,કોઈ પાર્ટીમાં કે ટ્રાવેલિંગ સમય પેક કરીને લઈ જઈએ તો ખૂબ જ સરળ પડે છે#GA4#week12# mayonnaise# veg mayo sandwichMona Acharya
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)