ચીકુ કાજુ થીક શેક વીથ આઈસ્ક્રીમ

sapana bhuva @cook_21197573
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં ચીકુ દૂધ ખાંડ 1 મોટી ચમચી આઈસ્ક્રીમ મિક્સ કરો ત્યાર પછી તેને કાચના ગ્લાસમાં કાઢીને તેની ઉપર આઇસક્રીમ તેની ઉપર કાજુ કિસમિસ અને ચોકલેટ ના પીસ કરી સર્વ કરો તૈયાર છે ચીકુ કાજુ thickshake વીથ આઈસ્ક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
-
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
-
-
-
ટ્રોપીકલ થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Tropical Thick Shake With Vanilla Icecream Recipe In Gujarati
આજે થોડું થોડું બધું ફ્રૂટ હતું તો મને થયું કે ચાલો Tropical theek શેક બનાવી લઉં એટલે બધા ફ્રૂટ નો ઉપયોગ પણ થઈ જાય અને New વેરિએશન લાગે. Sonal Modha -
-
-
-
એવાકાડો થીક શેક (Avocado Thick Shake Recipe In Gujarati)
એવાકાડો ખાવું એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મને એવાકાડો નું મિલ્ક શેક બહું જ ભાવે 😋 તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને બનાવ્યું છે. જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યું છે. Sonal Modha -
-
-
-
ચોકલેટ ચીકુ શેક
#ઉનાળાઉનાળા ની આવી ગરમી માં ઠંડુ ઠંડુ પીવા નું કંઇક મળી જાય તો ખૂબ મજા આવી જાય. એમાં પણ આવું કંઈક હેલ્ધી & ટેસ્ટી મળી જાય તો તો કંઈક વાત જ અલગ છે. એટલે સ્પેશ્યલ મેં મારી દીકરી માટે ચોકલેટ ચીકુ શેક બનાવ્યું છે. Yamuna H Javani -
એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
આજે મેં એવાકાડો અને બનાના થીક શેક બનાવ્યું. એવાકાડો 🥑 ખૂબ જ હેલ્ધી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.બટર જેટલું ગુણકારી છે. Sonal Modha -
ચીકુ થીક શેક (Chickoo Thick Shake Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે બધા ફ્રુટ માંથી મિલ્ક શેક બનાવી શકાય તો આજે મેં ચીકુ થીક શેક બનાવ્યું . નાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતુ જ હોય છે સાથે વેનીલા આઈસ્ક્રીમ હોય એટલે મિલ્ક શેક પીવાની વધારે મજા આવે . Sonal Modha -
થીક એપલ શેક વીથ આઈસક્રીમ
શેકમાં આઈસક્રીમ બહુ જ સરષ અને રીચ લાગેછે,તેથી મહેમાન આવે ત્યારે અવારનવાર બને.#ઇબુક૧#વેલકમ#goldanapron3#31 Rajni Sanghavi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11799073
ટિપ્પણીઓ