થીક એપલ શેક વીથ આઈસક્રીમ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

શેકમાં આઈસક્રીમ બહુ જ સરષ અને રીચ લાગેછે,તેથી મહેમાન આવે ત્યારે અવારનવાર બને.
#ઇબુક૧
#વેલકમ
#goldanapron3
#31

થીક એપલ શેક વીથ આઈસક્રીમ

શેકમાં આઈસક્રીમ બહુ જ સરષ અને રીચ લાગેછે,તેથી મહેમાન આવે ત્યારે અવારનવાર બને.
#ઇબુક૧
#વેલકમ
#goldanapron3
#31

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નંગ સફરજન
  2. 250મિ.લિ.દૂધ
  3. 4 ચમચીસુગર
  4. 1/2 ચમચીતજ પાવડર
  5. 1/2વાટકી ચોકલેટ સીરપ
  6. 1વાટકોઆઈસક્રીમ
  7. 1 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન સમારી લો.તેમાં દૂધ,તજ પાવડર,સુગર નાંખી ચનૅકરો,મલાઈ ઉમેરી ફરીથી ચનૅ કરો.બ-ત્રણબરફનાં ટુકડા ઉમેરી ચનૅકરો,ગ્લાસમાંચોકસેટ સીરપ નાંખી પછી શેક નાંખી ઉપરઆઈસક્રીમ મુકી સીરપ વડે ગાનિૅશકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes