ચીકુ શેક વીથ ચોકલેટ સીરપ

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439

ચીકુ શેક વીથ ચોકલેટ સીરપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગ્લાસ દૂધ
  2. 1ચીકુ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચીકુ ના નાના ટુકડા કરો ત્યાર બાદ એક તપેલી માં ચીકુ, દૂધ અને ખાંડ લો. તેને બ્લેન્ડર વડે ક્રશ કરી લો.

  2. 2

    ક્રશ કરેલા ચીકુ શેક ને એક ગ્લાસ માં નાખો તેની ઉપર ચોકલેટ સીરપ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

ટિપ્પણીઓ

Similar Recipes