કોર્ન પાલક પનીર ડોસા

Sneha Shah
Sneha Shah @sneha_333

#goldenapron3
વીક 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામડોસા નું ખીરું
  2. 100 ગ્રામઝીણી સુધરેલી પાલક
  3. 1 કપબાફેલા મકાઈ ના દાણા
  4. 1 કપલસણ ની ચટણી
  5. 1/2 કપખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડોસા ની પેન લો તેના પર ગોળાકાર માં ખીરું પાથરો.અને તેનાં પર 1 ચમચી બટર મુકો.ને પછી 1/2 ચમચી લસણની ચટણી મૂકી ને બધી બાજુ પાથરી લો.

  2. 2

    હવે તેના પર ઝીણી સુધરેલી પાલક અને મકાઈ ના દાણા પથરી લો.

  3. 3

    ત્યારબાદ તેના પર ખમણેલું પનીર નાખો.

  4. 4

    પછી ઉપરથી ખમણેલું ચીઝ નાખી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes