રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને બે પાણીથી ધોઈ લો પછી તેને દસ મિનિટ પલાળી દો પછી એક તપેલીમાં ચોખા થી ૪ ગણું પાણી મૂકી પાણી ઉકળે એટલે તેમાં ચોખા નાખી થોડુંક ઢાંકણું ઢાંકી ને ચડવા દયો આ ચડી જાય એટલે તેને ચાસણીમાં નાખી ઓસવી લ્યો
- 2
ગાજર કોબીજ કેપ્સિકમ લીલી ડુંગળી લીલુ લસણ વધુ ઉંચો પર્ માં ક્રશ કરી લો અથવા ઝીણી સમારી લો આદુ ની ખમણી નાખો
- 3
એક લોયામાં તેલ બટર નાખી દો તેમાં હિંગ તજ તમાલપત્ર લવિંગ જીરું નાખી લીલા લસણ લીલી ડુંગળી આદુ નો વઘાર કરો પછી તેમાં ગાજર રમેલો કોબીજ કેપ્સિકમ નાખી મીઠું નાખી ચડવા દયો ચડી જાય એટલે એમાં મરચું ગરમ મસાલો મસાલો ચીલી સોસ સોયા સોસ થોડો ટોમેટો કેચપ નાખી મિક્સ કરો પછી તેમાં ઓશાવેલાભાત નાખો
- 4
પછી ભાતને ધીમે ધીમે મિક્સ કરો તવેતાથી મિક્સ કરવા ભાત ઉપરથી થોડી કોથમીર ભભરાવવી રેડી છે સેઝવાન રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
-
-
-
-
-
ભાત મંચુરિયન ટીક્કી (Rice Manchurian Tikki Recipe In Gujarati)
#ભાત#goldenapron3#Week 1 Neelam Parekh -
-
-
-
સિઝલિંગ ચીલી પનીર
#goldenapron3#week 2#પનીરસિઝલિંગ ચીલી પનીર આજકાલ લોકો ને ખુબ પસંદ આવે છે ધુમાડા સાથે ને સ્મોકી ટેસ્ટ સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે Kalpana Parmar -
-
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ