કોર્ન ચીઝ સેન્ડવીચ

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

કોર્ન ચીઝ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચટણી માટે
  2. 1કપ કોથમીર
  3. 3-4ચમચી સેવ
  4. 1/2ચમચી લીલુ મરચું
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1/4ચમચી આદુ લસણની પેસ્ટ
  7. 1/2લીંબુ નો રસ
  8. 2ચમચી પાલક ની પેસ્ટ
  9. 8-10ઘંઉ નો સ્લાઈસ પાંવ
  10. માખણ જરૂર મુજબ
  11. 3-4ચીઝ ક્યુબ
  12. 1/2કપ બાફેલા મકાઈ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્ષર જાર મા સેવ, મરચું, મીઠું, લીંબુ, આદુ લસણની પેસ્ટ નાખી પીસી લો.

  2. 2

    તેમાં પાલક ની પેસ્ટ નાખી પીસી લો. કોથમીર નાખી, જરાક પાણી નાખી પીસી લો. ચટણી તૈયાર છે.

  3. 3

    હવે સ્લાઈસ પાંવ પર માખણ લગાવી 3મીનીટ ગ્રીલ કરો. તેના પર ચટણી લગાવો.

  4. 4

    તેના ઉપર ચીઝ અને મકાઈ ના દાણા મુકી બીજી ચટણી લગાવેલી સ્લાઈસ થી ઢાંકી દો.

  5. 5

    બંને બાજુએ માખણ લગાવી 3મીનીટ ગ્રીલ કરો. પીસ પાડી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes