દાબેલી કોર્ન ફ્લેકેસ ફ્યુઝન હાર્ટ

Sneha Shah
Sneha Shah @sneha_333

#ઇબુક
દાબેલી કોને નથી ભાવતી?અહીં મેં દાબેલી ને થોડી ટ્વિસ્ટ કરીને બનવી છે.અહીં મેં કોર્ન ફલેક્સ નો વપરાશ કર્યો છે.એટલે થોડુ દાબેલી નું હેલ્થી વરઝન બનાવનો પ્રયત્ન કર્યો છે.બાળકોને જોઇનેજ ખાવાનું મન થઈ જશે

દાબેલી કોર્ન ફ્લેકેસ ફ્યુઝન હાર્ટ

#ઇબુક
દાબેલી કોને નથી ભાવતી?અહીં મેં દાબેલી ને થોડી ટ્વિસ્ટ કરીને બનવી છે.અહીં મેં કોર્ન ફલેક્સ નો વપરાશ કર્યો છે.એટલે થોડુ દાબેલી નું હેલ્થી વરઝન બનાવનો પ્રયત્ન કર્યો છે.બાળકોને જોઇનેજ ખાવાનું મન થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2નંગ બાફેલા બટાકા
  2. 1 કપમસાલા શીંગ
  3. 1 કપઝીણી સુધરેલી ડુંગળી
  4. 1 કપમકાઈ દાણા
  5. 1 કપખમણેલું ચીઝ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 2 ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીલાલ મરચું પાવડર
  9. 1 ચમચીઆમચૂર પાવડર
  10. 1 ચમચીખાંડ
  11. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  12. 2 કપટોસ્ટ નો ભૂકો
  13. 1 કપખજૂર આમલીની ચટણી
  14. 1/2 કપટમેટો સોસ
  15. 1 કપકોર્ન ફ્લેકેસ
  16. ગાર્નિશીંગ માટે:-
  17. 4-5ચેરી
  18. 4-5ટૂથપિક સ્ટિક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાડકામાં બાફેલા બટાકા લો. તેમાં બધાજ મસાલા,ખાંડ, આદું લસણ ને મરચાની પેસ્ટ,2 ચમચી ખજૂર આમલીની ચટણી, ટોસ્ટ નો ભૂકો અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    હવે તેમાં મકાઈ,ડુંગળી,દાણા અને ચીઝ નખી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ માંથી તમારા મનગમતા આકાર બનાઈ શકો છો.જે રીતે મેં અહીં બનવ્યા છે. પણ અહીં આપડે હાર્ટ અકારનોજ વપરાશ કરીશું.

  4. 4

    હવે અપડે એક વડકામાં ચણાના લોટ નું પાણી વડે પાતળું ખીરું બનાવીશું.તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી મરચું અને 1 ચમચી હળદર નાખીશું.અને એક પ્લેટ માં કોર્ન ફ્લેકેસ લઈશું અને તેને હાથથી ભૂકો કરી નાખીશું. તમે ઝીણી સેવ પણ કોર્નફલેક્સ ની જગ્યા એ લઈ શકો છો.

  5. 5

    હવે આપડે બનાવેલી ટીક્કી ને પ્રથમ ચણા ના લોટ ના ખીરા માં બોળીશું અને ત્યારબાદ કોર્નફલેક્સ માં રગદોળી ને તેલ માં ઘીમાં તાપે આછા કથ્થઈ રંગ ના થાઈ ત્યાં સુધી તળી લઇશું. ત્યાર બાદ બધા હાર્ટ શેપ ને સરવિંગ ડિશ માં લઇ તેની મધ્યમાં ટૂથપિક ખોસી ઉપર થી ચેરિ લગાવી દઇશું. અને ખજૂર આમલીની ચટણી અને સોસ જોડે સર્વ કરીશુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes