ચીઝ કોર્ન પાલક પનીર

આ રેસિપી થી શાક પહેલીવાર બનાવ્યું છે.પણ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે.આજે ઘરમાં બેસી રેસ્ટોરન્ટમાં જમવાનો ખુબ સરસ અનુભવ થયો.ખૂબજ સરસ અને હેલ્થી પાલક પનીર નું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો.
ચીઝ કોર્ન પાલક પનીર
આ રેસિપી થી શાક પહેલીવાર બનાવ્યું છે.પણ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે.આજે ઘરમાં બેસી રેસ્ટોરન્ટમાં જમવાનો ખુબ સરસ અનુભવ થયો.ખૂબજ સરસ અને હેલ્થી પાલક પનીર નું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં શાક સમારી લેવાં.મકાઈના દાણા બાફી લેવાં.ચીઝ અને પનીર ખમણી લેવાં.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી અને આદુ-મરચાં-લસણની પેસ્ટ મીક્ષ કરી સાંતળો.ડુંગળી ગુલાબી થાય પછી ટમેટાં,પાલક અને બધાં સુકા મસાલા ઉમેરી ઢાંકી દેવું.ગેસ 5 મિનિટ ફાસ્ટ રાખી પછી સ્લો કરી દેવું.પાલક અને ટમેટાંનું પાણી શોષાઈ જશે અને બને સોફ્ટ થઈ જશે.
- 3
હવે મિશ્રણ મીક્ષ કરી મકાઈના દાણા,પનીર અને મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી હલાવી લેવું અને 5 મિનિટ ઢાંકી દેવું.
- 4
ત્યારબાદ 2 ચમચી મલાઈ ઉમેરી શાક થોડું મેશ કરી લો.હવે ખમણેલું ચીઝ ઉમેરી દો.શાકને મીક્ષ કરી દો.
- 5
હવે ½ ચમચી ગરમ મસાલો અને ¼ ચમચી કીચનકીંગ મસાલો ઉમેરી બધું બરાબર મીક્ષ કરી 5 થી 10 મિનિટ સ્લો ગેસ કરી ઉકળવા દેવું.શાક થોડું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી દેવું.
- 6
કોથમીર થી ગાર્નિશ કરી રોટલી સાથે સર્વ કરો.તો તૈયાર છે ચીઝ કોર્ન પાલક પનીર વીથ ઘી ચપાટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ચીઝ પનીર કુલચા પીઝા (Palak cheese paneer kulcha pizza recip
આ રેસિપી મેં લેફ્ટ ઓવર કુલચા અને પાલક પનીર માથી બનાવ્યા છે. બચી ગયેલી વાનગી માંથી એક સરસ નવીન વાનગી બની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયા હું તમને પાલક ચીઝ પનીર ની રેસીપી પણ સાથે બતાવું છું. Disha Prashant Chavda -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
-
પાલક પનીર પૌવા
#ફ્યુઝન રેસીપીમે આ રેસીપી મા પાલક પનીર સબ્જી ને પૌવા ની સાથે ફ્યુઝન કરી પાલક પનીર પૌવા બનાવ્યા છે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કમેન્ટ શેર કરો.. Jayna Rajdev -
-
ટેસ્ટી સોફ્ટ હેલ્ધી શાહી પાલક પનીર કોફતા
#GA4#Week20# રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક-પનીર કોફ્તા Ramaben Joshi -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend1#પનીરભૂરજી#પનીરપનીર ભુર્જી શાક લગભગ બધા નું ફેવરીટ છે.આજે મે અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભૂરજી બનાવ્યું છે. Kunti Naik -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#RC4#green#Sabji#MW2#Palak_Paneer#lunch#dinner#CookpadIndia#COOKPADGUJRATI આયનૅ થી ભરપુર એવી પાલક અને કેલ્શિયમ તથા પ્રોટીનયુક્ત એવા પનીર થી તૈયાર થતી આ સબ્જી શિયાળા માં ખાસ કરીને બનાવવા માં આવે છે. શિયાળા માં પાલક એકદમ સરસ મળે છે.આ સબ્જી પરાઠા, રોટી, કે નાન સાથે સર્વ કરી શકાય છે. અહીં મેં પાલક પનીર સાથે પરાઠા, દહીં, અથાણું, પાપડ અને પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
પાલક પનીર
#ડીનર#goldenapron3#week13#paneerપનીર એ પ્રોટીન નો સોર્સ છે.જયારે પાલક મા વિટામીન અનેક પોષકતત્વો રહેલા છે. Nilam Piyush Hariyani -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ. Komal Khatwani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે. Dr. Pushpa Dixit -
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi -
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
ચીઝી પાલક
#રેસ્ટોરન્ટ મિત્રો પાલક પનીર તો આપણે બનાવીએ છે પરંતુ આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ પાલક સબ્જી બનાવીએ, જે ટેસ્ટમાં પાલક પનીર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ હોય છે. Khushi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (4)