કેળાં-બુંદી નું રાયતું

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#મિલ્કી

શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 2નંગ પાકા કેળાં
  2. 1વાટકી ખારી બુંદી
  3. 1વાટકો દહીં
  4. 2 ચમચીરાય ના કુરિયા
  5. 1 ચમચીશેકેલ જીરું પાવડર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 2લીલા મરચા જીણા સમારેલા
  8. 2 ચમચીદરેલી ખાંડ
  9. 3 ચમચીજીણા સમારેલા ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં કેળાં જીણા સમારી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં દહીં નું ઘોરવું,મીઠું,લીલું મરચું ઝીણું સમારેલું,રાય ના કુરિયા, જીરું પાવડર,ખાંડ નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે સર્વ કરતી વખતે જ તેમાં ખારી બુંદી અને ધાણા ભાજી નાખી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે આપણું કેળાં -બુંદી નું ટેસ્ટી રાયતું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes