રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
  1. 1વાટકો દહીં
  2. 1ચમચી ખાંડ
  3. અડધો કપ બુંદી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/4ચમચી રાઇ નાં કુરીયા

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    એક બાઉલ માં દહીં નાખી તેમાં ખાંડ મીઠું અને રાઈસ ના કુરીયા નાખી મીકસ કરો.

  2. 2

    હવે તેમાં બુંદી નાખી મીકસ કરી કોથમીર નાખી ફીઝ માં મૂકો ઠંડું થાય અટલે પીરસો

  3. 3

    તો તૈયાર છે ગરમી માં ઠંડક આપતું ચીલ્ડ બુંદી રાયતું.

  4. 4

    નોંધ:- જો કોઈ ને સ્પાઇસી ટેસ્ટ જોઇતો હોય તો તેમાં લાલ મરચું પાઉડર નાખી શકાય.સેકેલ જીરું પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

ટિપ્પણીઓ

Similar Recipes