કાકડી,કેળાં, સફરજન નું રાયતું

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#RB2
#Week2
#cookpadindia
#cookpadgujarati
#કાકડી
અમારા ઘરે અવાર નવાર રાયતું બને છે આ રેસિપી મારા husband ને સમર્પિત કરું છું એમને બહુજ ભાવે છે.

કાકડી,કેળાં, સફરજન નું રાયતું

#RB2
#Week2
#cookpadindia
#cookpadgujarati
#કાકડી
અમારા ઘરે અવાર નવાર રાયતું બને છે આ રેસિપી મારા husband ને સમર્પિત કરું છું એમને બહુજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ દહીં
  2. ૧ નંગકાકડી
  3. ૧ નંગકેળું
  4. ૧ નંગસફરજન
  5. ૧ નંગલીલું મરચું
  6. ટી. સ્પૂન રાઈ ના કુરિયા
  7. ટે. સ્પૂન શેકેલું વાટેલું જીરું
  8. ટે. સ્પૂન દળેલી ખાંડ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. લીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાકડી છોલી ને છીણી લો.કેળું અને સફરજન ને છોલી ઝીણું સમારી લો.મરચું ઝીણું સમારી લો.

  2. 2

    એક બાઉલમાં દહીં ને બીટ કરી લો.તેમાં રાઈ ના કુરિયા,શેકેલું વાટેલું જીરું,દળેલી ખાંડ,મીઠું સ્વાદાનુસાર ઉમેરી બરાબર હલાવી લો.

  3. 3

    હવે તેમાં છીણેલી કાકડી,સમારેલા કેળાં, સફરજન,મરચું,લીલા ધાણા ઉમેરી બધું મીક્સ કરી હલાવી લેવું.તેને ફ્રીઝ માં થોડીવાર ઠંડુ કરવા મૂકવું.સરવિંગ બાઉલમાં માં કાઢવું.

  4. 4

    તો તૈયાર છે ઠંડુ ઠંડુ અને ટેસ્ટી કાકડી,કેળાં અને સફરજન નું રાયતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes