બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં લઈ તેમાં બુંદી, ખાંડ, રાઇ ના કુરિયા, મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરવું. થોડી વાર ફ્રીઝમાં મૂકી ઠંડુ થવા દેવું. રેડી છે બુંદી નું રાઇતું.. ગરમી ની સિઝન માં ઠંડુ રાઇતું, જમવામાં બહુ મોજ પડી જાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#PR#jain#cookpadgujrati#Cookpadindia#Dishaપર્યુષણ પર્વ ના 10 દિવસ લીલોતરી શાક નહિ ખાવા ના હોય માટે બુંદી નું આ રાઇતું થેપલા પરોઠા જોડે ખૂબ સારું લાગે. બહુ જ ઝડપથી બની જાય અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગે. Bansi Chotaliya Chavda -
બુંદી રાઇતું (boondi raita recipe in Gujarati)
#GA4 #Week1#yogurtઆ રાઇતું અમારે ત્યાં બધા ને ખુબ જ પસંદ છે. અવારનવાર બને છે.તેમાં અધકચરી પીસેલી રાઈ, પીસેલી ખાંડ, સંચળ પાઉડર એ બધું રાયતાના સ્વાદ ને બેલેન્સ કરે છે. ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
-
-
-
-
તીખી બુંદી નું રાઇતું (Tikhi Boondi Raita Recipe In Gujarati)
#Dahi ,Hing, Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
બુંદી રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#curd Recipe#ગ્રામ floor Recipe#boondi rayata Krishna Dholakia -
-
-
-
-
-
-
-
બુંદી નું રાઇતું
શ્રાવણ મહિનો એટલે તહેવારોની સિઝન તો આ સીઝનમાં આવતા તહેવારોમાં સૌ થતી એક વાનગી હું શેર કરું છું બુંદીનું ખાટમીઠું રાઇતું જે સાતમ આઠમ પર ખૂબ ખવાય છે અને થેપલા જોડે ખાવાની મજા આવે છે#RB19#SFR Dips -
-
-
-
બુંદી નું રાઇતું(boondi raitu recipe gujarati)
#સાઈડ ગુજરાતી લોકો ને જમવા માં ફૂલ ડિશ સાથે સાથે થોડું ચટપટું પણ ખાવા જોઈ એમાં નું એક ડિશ હું લઈ ને આવી છું બુંદી રાઇતું જે મારી જેમ લગભગ બધા ને જ ગમતું હશે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...,😊😊🙏 Jyoti Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16109046
ટિપ્પણીઓ (4)