કેળા-દાડમ નુ રાયતું

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2નંગ કેળા
  2. 2 ચમચીદાડમ ના બી
  3. 1વાટકો દહીં
  4. 5 ચમચીખાંડ
  5. ચપટીમીઠું
  6. 2 ચમચીખારી બૂન્દી
  7. 1 ચમચીરાયના કૂરીયા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં લો. તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    કેળા સમારી લો.હવે દહીં મા કેળા મિક્સ કરી હલાવો.

  3. 3

    હવે બુન્દી ઉમેરો પછી મીઠું,રાયના કૂરીયા ઉમેરો.બરાબર મિક્સ કરો.હવે દાડમના દાણા ઉમેરો.

  4. 4

    તૈયાર છે રાયતું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes