કેળાં મેથી નું શાક

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

એક અલગ જ ગળ્યો-કડવો સ્વાદ વાલી આ વાનગી છે જે પાકા કેળાં ને મેથી થઈ બનાવાય છે

કેળાં મેથી નું શાક

એક અલગ જ ગળ્યો-કડવો સ્વાદ વાલી આ વાનગી છે જે પાકા કેળાં ને મેથી થઈ બનાવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસુધારેલી મેથી ભાજી
  2. પાકા કેળા
  3. ૧ ચમચીતેલ
  4. ૧/૪ ચમચીરાઈ
  5. ૧/૪ ચમચીજીરું
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીલાલ મરચાં ની ભૂકી
  8. ૧/૨ ચમચીધાણા જીરું નો ભૂકો
  9. ૧ ચમચોખાંડ
  10. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને ધોઈ ને જીણી સુધારી લેવી. પાકા કેળા ને છોલી ને મધ્યમ ટુકડા કરી લેવા

  2. 2

    એક નોન સ્ટિક પૅન માં વઘાર માટે તેલ મુકો. તેમાં રાઈ ને જીરું નાખો. એ ફૂટે એટલે તેમાં હળદર ને મેથી નાખવી. મેથી ને થોડી રાંધવા દો.

  3. 3

    હવે પાકા કેળા નાખી બરાબર હલાવી લેવું.

  4. 4

    હવે બધા મસાલા, મીઠું, ખાંડ ને ૧ ચમચો પાણી નાખો જેથી ખાંડ સેહલાય થઈ ઓગળી જાય. ૨ મિનિટ માટે રાંધો પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    રોટલી ને દાળ સાથે ગરમ કેળા-મેથી નું શાક પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
V.nice Subji , my hubby 's favorite 😍 week Mai 1time banati hi hu Mai 😊

Similar Recipes