પાણીપુરી ની પુરી

Saloni Dave
Saloni Dave @cook_21006051
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ રવો,
  2. ૨ ટેબલસ્પૂન મેંદો,
  3. અડધો કપ ગરમ પાણી,
  4. મીઠું સ્વાદ મુજબ,
  5. તળવા માટે તેલ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધુ તૈયાર કરી લો.

  2. 2

    રવો મેંદો મીઠું બઘુ મીકસ કરો.

  3. 3

    ગેસ પર ગરમ પાણી કરી લો. તે લોટ મા નાખો અને ચમચી થી હલાવો.

  4. 4

    ઠરે અેટલે હાથેથી લોટ બાંધી ૨૦ મીનીટ ઢાંકી દો.

  5. 5

    ૨૦મીનીટ પછી લોટ કઢણ થાશે

  6. 6

    હવે તેનો મોટો લુઓ વાળી સ્હેજ મેંદો છાંટી મોટી રોટલી વણો. પછી ઢાંકણ થી નાની પુરી કરી લો.

  7. 7

    પછી પુરી પલાસટીક પર ઢાંકી ને રાખી દો.

  8. 8

    બઘી વણાય જાય પછી તેલ ગરમ કરી તળી લો.

  9. 9

    તળાય જાય એટલે પુરી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes