બ્રેડ બેસન ચીલ્લા

Monali Dattani
Monali Dattani @Monali_dattani

બ્રેડ બેસન ચીલ્લા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યકિત
  1. ૧ નંગ ટમેટું
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ મરચું
  4. ૧ વાટકી બેસન
  5. ૧ ચમચી મરચું પાઉડર
  6. ૧ ચમચી હળદર પાઉડર
  7. ૧ ચમચી ધાણાજીરું પાઉડર
  8. ૧/૪ ચમચી ગરમ મસાલો
  9. ૩ ચમચી તેલ
  10. સ્લાઇસ૩ બ્રેડની
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં બેસન લો. તેમાં ડુંગળી, ટમેટાં અને મરચાને જીણાં સમારીને નાખવા તેમજ મીઠું, હળદર,ધાણાજીરું, મરચું પાઉડર અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.

  2. 2

    ખીરાંમાં બ્રેડને બન્ને તરફ બોળીને તવા પર તેલથી શેકી લો અને ચા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes