રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે પુરી બનાવવા ની તૈયારી કરીશુ.પુરી બનાવવા માટે અહીં મેં ઘઉં, રવો અને મેંદો સરખે ભાગે એક કથરોટ માં ભેગા કરેલ છે.ત્યાર બાદ તેમાં મીઠું તેમજ ઇનો એડ કરીશુ.અને લોટ બંધીસુ.
- 2
રેગ્યુલર હું પુરી ના લોટ માં સોડા બાટલી ની સોડા ઉમેરી લોટ તૈયાર કરું છું પણ લોકડાઉન ના કારણે સોડા બાટલી ન મળતા મેં ઇનો નો ઉપયોગ કર્યો છે.
- 3
હવે લોટ બાંધી ને તેના પર ભીનું કપડું ઢાંકી ને દોઢ થી બે કલાક માટે રહેવા દયસુ.
- 4
ત્યાર બાદ લોટ ને વ્યવસ્થિત મસળી ને તેના મોટા લુવા તૈયાર કરી. મોટી મોટી રોટલી બનાવી નાની વાટકી વડે કટ કરી લયસુ.
- 5
હવે એક કડાઈ માં તેલ ગરમ મુકીશું.તેલ ગરમ થઇ એટલે પુરી ને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળીશું.
- 6
તીખું પાણી બનાવવા માટે ઘટકો માં દરસાવેલ મુજબ ની વસ્તુ થોડા પાણી સાથે મિક્સચર માં ઉમરી ક્રશ કરીશુ.ક્રશ થઈ ગયા બાદ એક વાસણ માં કાઢી તેમાં મસાલા ઉમેરી તેને મિક્સ કરીશુ.
- 7
મીઠી ચટણી બનાવવા માટે ખજૂર તથા આંબકી ને પલાળી ત્યાર બાદ તેને ઉકાળી ઠંડુ થયા બાદ મિક્સચર ના જાર માં ઉમેરી જરૂર મુજબ મસાલા એડ કરી ક્રશ કરી લયસુ.
- 8
હવે માવો બનાવા માટે સૌ પ્રથમ ચણા ને 5 થી 6 કલાક પલાળી ત્યાર બાદ કુકર માં મીઠું તથા પાણી ઉમેરી બાફવા મુકીસુ.સાથે 5 થી 6 નંગ બટેટા ને પણ બાફી લયસુ.
- 9
ચના બટેટા બફાઈ ગયા બાદ તને ઠંડા થયા પછી એક બાઉલ માં લય તેમાં મસાલા ઉમરી તેને મેસ કરીશુ.અને કાંદા ને બારીક સમારી લયસુ.અહીં પુરી પર લગાવવા માટે મસાલો પણ મેં ઘરે તૈયાર કરેલ છે.જ ઘટકો માં દર્શાવેલ છે.
- 10
તો હવે રેડ્ડી છે આપણી ઘર ની બનવેલ પાણી પુરી.જે લારી કરતા હેલ્થ માટે સારી હોય છે અને ફ્રેશ પણ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
#goldenapron3#week11#કાંદાલસણ#એપ્રિલપોટેટો,જીરા,આટા Helly Vithalani -
-
-
-
-
-
-
-
-
-
રગડામાં પાણીપુરી
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખૂમચા-લારી પર પાણીપુરી ખાનારા શોખીનો હવે ઘરે બેઠા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. અહીંયા અમદાવાદમાં મેજોરીટી વર્ગ એવો છે કે જે ગરમ રગડામાં પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે મસ્ત ગરમ રગડામાં પાણીપુરી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
-
-
-
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ