સુગર કોટિંગ શક્કરપારા

Ridhdhi Pandya
Ridhdhi Pandya @cook_21256373

સુગર કોટિંગ શક્કરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકી મેંદો
  2. ૧ ૧/૨૫(સવા) વાાટકી ખાાંડ
  3. ૧/૨ વાટકી ઘી
  4. જરૂર મુજબ સહેજ ગરમ પાણી
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બે વાટકી મેંદા નો લોટ લઈ, તેમાં મુઠ્ઠી વળે તેટલું ઘી નું મોણ નાખો,

  2. 2

    પછી સહેજ ગરમ પાણી થી કણક બાંધવો,લોટ બાંધી ને પછી દસ મિનિટ ઢાંકી ને મૂકી રાખવો,દસ મિનિટ પછી સહેજ જાડી રોટલી જેવું વણી તેમાં છરી થી ચોસલા પડી લેવા.

  3. 3

    પછી તેલ ગરમ મૂકી સાવ ધીમી આંચ પર તળી લેવા, ખાંડ ડૂબે એટલું પાણી લઈ,તેની ઘટ્ટ ચાસણી બનાવી,તેમાં શક્કરપારા ઉમેરી ધીમે ધીમે હલાવવા, ખાંડ નું કોટીંગ ન થાય અને જામી ન જાય ત્યાં સુધી હલાવતા રહેવું,તૈયાર છે સૂગર કોટિગ શક્કરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ridhdhi Pandya
Ridhdhi Pandya @cook_21256373
પર

ટિપ્પણીઓ

Similar Recipes