શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot

#EB
Week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 250 ગ્રામમેંદો
  2. 70 ગ્રામ/અથવા જરૂર મુજબ
  3. 3 ચમચીદેશી ઘી
  4. ચપટીમીઠું સ્વાદાનુસાર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલાં ખાંડ ને પાણી માં ઓગળી લો.હવે કથરોટ માં મેંદો ચાળી તેમાં ઘી નું મોણ નાખી મીઠું નાખી લોટ બાંધી બાંધવો

  2. 2

    લોટ ના લુવા કરી મોટી રોટલી વણી તેના મનપસંદ આકાર ના સકર પારા કાપી ને તળી લો

  3. 3

    અને ઠંડા થાય એટલે એઇર ડબ્બા ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

Similar Recipes