રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને પલાળી દેવા ત્યારબાદ તેને બાફવા મૂકવા બફાઈ જાય એટલે ચાળણીમાં કાઢી નાખવા ત્યારબાદ તેમાં ચણાનો લોટ મીઠું છાશ નાખી પલાળ્યા મૂકી દેવું અડધી કલાક પચિ તેમાં આદુ મરચા ની પેસ્ટ
- 2
માં લીલી ડુંગળી લીલું લસણ સુધારીને નાખી દેવું પછી કોથમીર હિંગ હળદર મીઠું બધું મિક્સ કરી લેવું ત્યારબાદ તેને હલાવી લેવું ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા આ સાથે રાઇસ પકોડા તૈયાર ચટણી સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચોખા ના લોટ ના મૂઠિયાં(chokha lot na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 10#rice Shah Prity Shah Prity -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેફ્ટઓવર રાઈસ ના અપ્પમ
#સ્ટાર્ટઆપણે રોજિંદા ભાત બનાવતા હોય છે અને ક્યારેક ક્યારેક આપણા ભાત પણ વધતાં જ હોય છે. તો આજે આપણે સ્ટાર્ટર માં વધેલા ભાતમાંથી અપ્પમ બનાવીયે. Bansi Kotecha -
રિંગણ મસાલા
#goldenapron3#week5શિયાળામાં રીંગણા ખાવાની ખૂબ મજા આવે અને એમાં પણ મારા ફેવરિટ, એટલે આજે એક નવી જ રેસિપી ટ્રાય કરી છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11866673
ટિપ્પણીઓ