રાંધવાની સૂચનાઓ
- 1
રવો, મેંદો મા ૫ થી ૬ ટી. સ્પૂન ઘી નુ મોણ દઈ થોડા ગરમ પાણી થી લોટ બાંધવો(લોટ થોડો કડક રાખવો) ત્યાર બાદ મુઠીયા વળી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.
- 2
તડાય ગયા મુઠીયા મિક્સર મા ક્રસ કરી લેવા, ત્યાર બાદ તેમાં ખાંડ પાવડર, કાજુ - બદામ ની કતરણ, સૂકી દ્રાક્ષ, એલચી પાઉડર નાખી મિક્સ કરી લેવું, મિક્સ કરી તેમાં ગરમ ઘી નાખવું હલાવતા રહેવું, લાડુ વળી લેવા ત્યાર બાદ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ના શીરા નું પ્રીમિક્સ અને શીરો
#RB9#Week - 9આ શીરા ના પ્રીમિક્સ માંથી બહુ ફટાફટ શીરો બની જાય છે અને બાળકો બહાર ભણવા જાય ત્યારે સાથે આપી શકાય છે અને તમે પિકનિક માં પણ લઇ જઈ શકો છો. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
રવા ના લાડુ
#મીઠાઈ#પોસ્ટ-2#રવા ના લાડુ મહારાષ્ટ્રીયન લોકો દિવાળી, ગણેશ ચતુર્થી જેવા તહેવાર માં ખાસ બનાવે છે. Dipika Bhalla -
-
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
-
-
લાપસી
#ઇબુકજો ખવાની સાથે જો મીઠાઈ ના એટલે કે જી ગળ્યું ના હોય તો મજા ના આવે. અને એમાં ખાસ આપડા ગુજરાતી લોકો તો ગળ્યું ખવાના ખુબજ શોખીન.સારા પ્રસંગો માં તો આપડે ત્યાં ગળ્યું અચૂક બનતુજ હોય છે.અજેહુ એવીજ એક આપડી પરંપરાગત વાનગી એટલેકે લાપસી લઈને આવી છું.#ઈબુક Sneha Shah -
-
ઘૂઘરા સ્ટાઇલ મોદક
દિવાળી આવી રહી છે તો મીઠું મોઢું તો બધાનું કરવું પડે ને તો આજે હું લઈને આવી છું મોદક.જેને તમે લાંબો સમય સાચવી શકો છો.વરસો થી દિવાળી માં અપડે ત્યાં ઘૂઘરા બનતાજ હોઈ છે.પણ આજે આપડે એજ ઘૂઘરા ને થોડું ટ્વિસ્ટ આપીને મોદક સ્વરૂપે બનાઈ એ છીએ.#ઇબુક Sneha Shah -
-
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
-
-
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand -
રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)
#GC ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે. Harsha Israni -
-
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચલેંજ#SGC બાપ્પા મોરયા, બાપ્પા ને ભાવતા લાડુ. Sushma vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9921130
ટિપ્પણીઓ (9)